________________
૬૦
સ્મરણ થતું નથી. તે એવા શરીરમાં રત હેાતા નથી તેથી તેમને નરત પણ કહે છે. (રત=સત).
દવાના સ્થૂલ શરીરને વૈક્રિયિક કહે છે. આ શરીર પણ એક અંતર્યું હત માં સ્વયં નામક ના ઉદયથી સુંદર, સુશોભિત, સુગ ધમય આહારક વણુાએથી બને છે. આ શરીર સુદર અને ક્રાંતિધારી હાય છે. પુણ્યકર્મના ન્યૂનાધિકપણાથી સવ દેવાનાં શરીર એક સરખાં સુંદર હોતાં નથી. ફ્રાઈ વધારે, ક્રાઇ એન્નુ સુદર હોય છે. તેથી દેવા પરસ્પર એક બીજાને જોઈ ઈર્ષ્યાવાન થઈ મનમાં ધાર દુઃખ પામે છે. પેાતાને બીજાની સરખામણીમાં એછે! સુંદર દેખી ખેદ પામે છે, અને મનમાં રાતદિવસ બળ્યા કરે છે. મિથ્યાદષ્ટિ અજ્ઞાની દવાને આ માટું માનસિક દુ:ખ રહે છે
શરીર સુદર હોવાથી તે દેવ શરીરના મેહમાં રત રહેતાં શરીરમાં પ્રાપ્ત પાંચ ઇંદ્રિયાના ભાગામાં બહુ આસક્ત રહે છે. એમના શરીરમાં અભિન્ન અને ભિન્ન ભિન્ન વિક્રિયા કરવાની શક્તિ હેાય છે. એક દેવ કે દેવી પાતાના એક શરીરનાં ઘણાં શરીર બનાવી આત્માને બધામાં ફેલાવી દે છે. અને મનદ્વારા ધાં શરીરથી કામ લે છે. એક જ શરીરથી ખનાવેલાં ભિન્ન ભિન્ન શરીરને ભિન્ન ભિન્ન સ્થાનમાં મેકલી કામ લે છે. નાનુ મેટુ, હલકુ ભારે એમ અનેપ્રકાર કરવાની શક્તિ તેમના વૈક્રિયિક શરીરમાં હોય છે. એક જેવી અનેક પ્રકારનાં શરીર બનાવી ક્રીડા કર્યાં કરે છે. આ દેવામાં શરીર સબ"ધી રહેલ કરવી, ભ્રમણુ, નાચ, ગાન, નાટક, ખેલ, તમાસે એટલાં બધાં હાય છે કે રાતદિવસ એના જ રાગર ગમા મગ્ન થઈ શરીરના જ સુખમાં આસક્ત થઈ શરીરરૂપ જ પેાતાને માની લે છે. મિથ્યાત્વી દેવાને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી આવતા કે હું શરીરથી ભિન્ન ઢ્ઢાઈ આત્મા છું.
શરીરના તીવ્ર મેાહને લીધે કાઈ પ્રિય દેવી મરે છે તા દેવેને મહાન દુઃખ થાય છે. પેાતાનુ મરણુ નિકટ આવે ત્યારે બહુ દુઃખ