________________
૬૫
:
જ
આપણે આધીન રાખવું જોઈએ, એને આ ન આપણે થવુ જોઈએ નહિ. આ શરીરથી બુદ્ધિમાન એવા પ્રયત્ન કરે છે કે જેથી કરી શરીર પ્રાપ્ત ના હોય, કર્મની પરાધીનતા દૂર થાય અને આ આત્મા સ્વાર્થીન થાય. આ મનુષ્ય શરીરને જો ધર્મ સાધનમાં જોડી દેવાય તે એનાથી બહુ ઉત્તમ ફ્ળાની પ્રાપ્તિ થઈ શકે છે. જો ભાગેમા લગાડી હૈ તેા અલ્પ ભેગ મળે તે અનેક રાગાદિ આકુળતાને ઉત્પન્ન કરનાર હાય છે. અને તેનાથી તૃપ્તિ પણ થતી નથી. આ શરીર સડેલા શેરડીના સાઠા જેવુ છે. સડેલા સાંઢાને ખાવાથી સારા સ્વાદ નથી આવતા પર તુ જો એને વાવવામા આવે તે અનેક સાઠા ઉત્પન્ન થાય છે. સચમની સાધના –સુનિધર્મની સાધના કેવળ માત્ર આ મનુષ્ય શરીરથી જ થઈ શકે છે. પશુ કદાચિત શ્રાવકધર્મની સાધના કરી શકે છે. દેવ અને નારકી તેા શ્રાવકના સંયમને પણ પાળી શકતા નથી કેવળ તરહિત સમ્યગ્દષ્ટ જ થઈ શકે છે. સમ્યગ્દષ્ટ જ્ઞાની ઇન્દ્રા દિન એવી ભાવના ભાવ્યા કરે છે કે કયારે આયુષ્ય પૂરું થાય અને કયારે અમે મનુષ્ય દેહ પ્રાપ્ત કરી શકીએ અને તપસાધના કરી કર્માંને ખાળી, આત્માને મુક્ત કરીએ, જન્મ મરણથી રહિત થઈએ તથા આત્માને સિદ્ધપદમાં પહાચાડીએ, એવા ઉપકારી મનુષ્ય જન્મ પામી મનુષ્યાએ શરીરને ચાકરની સમાન રાખી એની સહાયથી ગૃહસ્થાશ્રમમાં તે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ ને સાધવા જોઈએ અને સુનિપદમા ધર્મી અને મેાક્ષને જ સાધવા જોઈએ. બુદ્ધિમાનાએ ધર્મ સાધનમાં એ પણ ના જોવુ કે “ હું હજી કુમાર છું. હું હજુ યુવાન શ્રું; હુ' વૃદ્ધાવસ્થામાં ધર્મ સાધન કરી લઈશ'. અકાળ મરણની સંભાવના હાવાથી એ વિચાર ચોગ્ય નથી. મનુષ્યાને માથે મરણુ સદા ઊભુ` જ છે, નથી ખબર કે ક્યારે આવશે? તેથી દરેક અવસ્થામાં પેાતાની શક્તિ અનુસાર ધર્મ સાધન કરતા રહેવું જોઈએ, જેથી મરણ સમયે પસ્તાવું ના પડે. મનુષ્ય દેહને સબંધ તે અવશ્ય છૂટશે. તેની સાથે જ લક્ષ્મી, પરિવાર અને સપા પણ મૂકવાં પડશે. તેથી આ
૫