________________
સાતધાતુ:–રસ, રુધિરે, માંસ, મેદ (ચરખી), હાડ મા અને શુક્ર (વી). જે ભેાજનપાન કરવામાં આવે છે તે આ દશાએમાં પલટાતાં પલટાતાં આશરે એક માસમાં વીને તૈયાર કરે છે.
સાત ઉપધાતુઃ—વાત, પિત્ત, શ્લેષ્મ, શિરા, સ્નાયુ, ચ અને ઉદરાગ્નિ. આના આધારે શરીર ટકી રહે છે, કદી આમાંથી કાઈ ઉપધાતુ બગડે છે તે રાગ ઉત્પન્ન થાય છે. જો ફ્રાઈ ઉપરની (ચામડી) ખાલનુ` ઢાંકણુ જરાપણ ખસેડી દે તા માખીએ શરીર ઉપર બેસી જાય, એટલુ બધું ગંદુ લાગે કે પોતાને પણ ગમે નહિ આ શરીરની અ'દર, મલ, મૂત્ર, પરુ સહિત અનેક કીડાએ ખદબદી રહ્યા છે. આ મેલના ઘડાની માફક મલિન પદાર્થાથી ભરેલું શરીરમાં કરાડા રામ-છિદ્રો છે. તેમાથી રાતદિવસ પરસેવારૂપી મેલ જ નીકળે છે. મેટાં નવદ્વારથી નિર્ તર મેલ જ વહે છે નવારઃ-મે કછિદ્ર, એ આંખ, ખે નાકના છિદ્ર, એકમુખ, બે કમરના ( લિંગ અને ગુદા ). આ શરીર નિર તર ખરતું રહે છે અને નવા પુદ્ગલા એમાં મળતાં રહે છે.
Ο
અનાની છવ સમજે છે કે આ શરીર સ્થિર છે, પરંતુ આ સદા અસ્થિર છે. જેમ એક લશ્કરના ચક્રાવાદિ ગાઠવણુમાં યુદ્ધના સમયમાં સિપાઈ મરી જાય છે, તેની જગ્યા નવા સિપાઈ આવી ભરી દે છે. તેમ આ શરીરમાં જૂનાં પરમાણુ ખરતા રહે છે અને નવાં આવીને મળતાં રહે છે. બાળકપણું કુમારપણુ` અને યુવાની એ ત્રણ અવસ્થામા તા કંઈક સુદર દેખાય છે. વૃદ્ધાવસ્થા આવેથી નિષ્ફળ અને અસુર થવા લાગે છે. તેની અવસ્થા એક સરખી નથી રહેતી. એમાં અગણિત રાગ, તાવ, ખાંસી, શ્વાસ, પેટનાં શિરનાં દ, કમરના દર્દી, ગાંઠ, લેાદર, ઢાઢ આદિ ઉત્પન્ન થયા કરે છે. અને મરણને ફ્રાઈ નિયમ નથી.
દેવ અને નારકીઓનાં શરીર તા આયુષ્ય પૂર્ણ થયે છૂટે છે.