________________
ર
અસુદરે નાના પ્રકારની આહારક વગણુાએથી બને છે. એ શરીરની ઉત્પત્તિમાં પ્રથમ કારણ ગઈ છે. ત્યાં પુરુષનુ અતિ મલિન વી અને સ્ત્રીનુ રક્ત-૨ના સબંધ થાય છે ત્યારે ગર્ભ અને છે. તેમાં અન્ય પર્યાયમાંથી જીવ આવે છે ત્યારે તે ચારે બાજુની ખીજી વિશેષ આહારક વણારૂપી પુદ્ગલાને ગ્રહણ કરે છે. વિગ્રહગતિમાંથી આવેલા જીવ મનુષ્યગતિમાં એક સાથે આહારવણા, ભાષાવણા અને મને વણાને ગ્રહણ કરે છે. અંત દૂત' સુધી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. જ્યાં સુધી તે વણાઓમાં આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાવાસ, ભાષા અને મન એ બનવાની શક્તિને! પ્રકાશ ન થાય ત્યા સુધી તે મનુષ્ય અપર્યાપ્ત કહેવાય છે; પછી તે પર્યાપ્ત થઈ જાય છે.
મનુષ્યનું શરીર આશરે નવમાસમાં મહાન દુ.ખ સાથે પૂ થાય છે ત્યાં સુધી આ જીવને ગર્ભસ્થાનમાં ઊંધે મસ્તકે રહેવુ પડે છે. તે સ્થાન મહા અપવિત્ર અને દુર્ગંધમય હેાય છે. માતાએ ખાધેલ ભેજનપાનદ્વારા તે પેાતાના ખેારાક ગ્રહણ કરી વર્ધમાન થાય છે. અગાપાંગ સડાઈને એક ક્રાથળીની અંદર રહે છે. જ્યારે તે ગર્ભ થી બહાર નીકળે છે ત્યારે તે બાળકને ખૂહુ ભારે કષ્ટ થાય છે. બાલ્યાવસ્થામાં બહુ જ કઠિનતાથી માતાદ્વારા શરીર પાલ્યું જાય છે. ભૂખ અને તરસ લાગે છે. સમયપર દૂધ અને અન્નાદ્ધિક કદી મળે છે, ક્રાઈ વખત નથી મળતુ' ત્યારે રડે છે. કદી મળમૂત્રથી લેપાઈ જાય છે.
મનુષ્ય આ સ્થૂળ શરીરને ઉપરથી તેજસ્વી જોઈ એમાં લેાભાઈ જાય છે. પર`તુ આ ઔદારિક શરીર વિષે વિચાર નથી કરતા.
જો શરીરના સ્વરૂપને બરાબરવિચાર કરવામાં આવે તે કાઈપણ બુદ્ધિમાન આવા અશુચિ, મલિન, ગ્લાનિ ઊપજાવે તેવા શરીરની સંગતિ પસંદ ના કરે. આની ઉત્પત્તિનુ કારણ માતાપિતાનુ અત્યંત મલિન રજવી છે. એ મળપૂર્ણ ગર્ભાસ્થાનમાં સાટુ થાય છે. તે શરીરમાં સાતધાતુ અને ઉપધાતુ છે. ।। ...,