________________
થાય છે. તે ઋચ્છે છે કે હજી વધારે વું પરંતુ આયુક્રમ પૂર્ણ થતાં જ તેને શરીર છેડવુ પડે છે. આમને પણું અકાળ મરણુનથી હોતું, આ ધ્યાન પૂર્વક દેહ છેડે છે. કાઈ ાઈ મરીને વૃક્ષ વનસ્પતિ કાયમાં કે રત્નાદિ પૃથ્વી કાયમાં, કાઈ ક્રાઈ મૃગ, શ્વાન, અશ્વ, હાથી, ખળદ આદિ પશુઓમાં અને મેર શ્રુતર દિ પક્ષીઓમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કોઈ દીન હીન મનુષ્યામા જન્મ લે છે. માહમ વશે જેવુ પાપકર્મ બાંધે છે તે પ્રકારે આછી સાડી કે અધિક માઠી ચેાનિમા આવી જન્મ પામે છે. શરીરના મેાહ દેવાને પચે દ્રિયથી એકદ્રિય સુધીની ચેાનિમાં ગબડાવી પાડે છે. ત્યાથી ઉન્નતિ કરી પુનઃ પ ચે'ક્રિય થવું એને માટે અનંતકાળમાં પણ દુલ ભ થઈ જાય છે.
તિર્યંચગતિમાં એક દ્રિય પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયાકિનાં શરીર પણ આહારક વગણુાએથી બને છે. આ વણાએ 'ઈક શુદ્ધ છે. વનસ્પતિનુ શરીર પૃથ્વી આદિ ધાતુઓથી અને આહારક વણાઓથી બને છે. વિલત્રય અને પ ંચેન્દ્રિય પશુઓનાં શરીર ભિન્ન ભિન્ન પ્રકારની સારી નરસી આહારક વ ણુાઓથી બને છે. જેથી કોઈનુ શરીર સુદર અને કાર્બનુ શરીર અસુર હેાય છે. કોઈનું દુ ધમય, કોઈનું. સુગ ધમય હોય છે. અસની પચે દ્રિય સુધી સ પશુઓને મન નથી હતું. તેથી એમને વિચારશક્તિ પણ હોતી નથી કે એ વિચારી શકે કે આત્મા ઢાઈ ભિન્ન છે અને શરીર ભિન્ન છે. તે પેાતાને શરીરરૂપ જ માને છે તેમને શરીરમાં તીવ્ર આસક્તિ હોય. છે. જે સની પચેષિ પશ છે તેમને મન હોય છે. તે વિચાર કરી શકે છે પર તુ તેને શરીર અને આત્માના ભિન્નપણાનું જ્ઞાન પામવાના અવસર વચિત્ જ પ્રાપ્ત થાય છે. તે પણ શરીરમાં મેાહી હોઈ શરીરથી જ પેાતાના જન્મ મરણુ માની રહે છે. તે શરીરના છેદાવાથી ભેદાવાથી અને ભૂખ તરસથી બહુ દુઃખ ભોગવે છે.
gy
મનુષ્યગતિમાં આ કર્મભૂમિનાં મનુષ્યેાનાં શરીર પશુ સુદર્