________________
આત્માથી ભિન્ન છે, સડી જાય, ગળી જાય, પડી જાય, મળી જાય વિખરાઈ જાય એ છે. પરંતુ હું આત્મા અખંડ, અવિનાશી, અજન્મ, અજર, અમર, અમૂર્તિ, શુદ્ધ, શાતા દષ્ટા, ઈશ્વરસ્વરૂપ, પરમાનન્દમય, અનુપમ, એક સત પદાર્થ છું. !
| સર્વ સંસારી છનાં શરીર પાંચ પ્રકારનાં જોવામાં આવે છે. કાણુ, તૈજસ, આહાર, વક્રિયિક અને ઔદારિક સર્વથી અધિક સૂક્ષ્મ અતીન્દ્રિય કામણ શરીર છે. સર્વથી સ્થૂલ ઔદારિક છે તેમ છતાં સર્વથી અધિક પુલ પરમાણુઓનો સમૂહ કાર્મણ શરીરમાં છે. તેનાથી ઘણાં ઓછાં તૈજસ આદિમાં ક્રમથી છે. સર્વથી અધિક પરમ બળવાન શક્તિ કાર્મમાં છે. તેનાથી ઓછી શક્તિ કમથી બીજા. શરીરમાં છે.
કાર્મણવર્ગણરૂપી સૂક્ષ્મ સ્કંધનું કાર્યણશરીર બને છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ સંસારી જીના શુભ અને અશુભ રાગદ્વેષ. અને મોહમયી ભાવ તથા મન, વચન અને કાયાના ચોગાનું સ્પંદન હલન ચલન છે. અને એ બીજાં ચાર શરીરની ઉત્પત્તિનું કારણ છે. એ કામણ શરીરના ફળથી વિજળી સમાન શક્તિને ધારણ કરવાને વાળી તેજસવર્મણારૂપી સૂક્ષ્મ ઋ ધેથી તેજસ શરીર ઉત્પન્ન હોય છે આ બંને કાર્પણ અને તેજસ શરીર પ્રવાહરૂપે અનાદિકાળથી સંસારી જીવોની સાથે ચાલ્યા આવે છે. જ્યાં સુધી મેક્ષ ન થાય. ત્યાં સુધી સાથે રહે છે. મેક્ષ થતાં છૂટી જાય છે. તે પણ તે એક રૂપ બન્યા નથી રહેતાં, તેમાં જૂની કામણ તેમ તૈજસ વર્ગણી છૂટતી રહે છે અને નવી કાર્મણ તેમ તૈજસ વણાઓ બંધાતી રહે છે
જે કઈ મિથ્યાદષ્ટિહી બહિરાત્મા સંસી પચે કિયજીવના કાર્પણ શરીરની પરીક્ષા કરવામાં આવે છે એના કાર્મણ શરીરમાં જૂનામાં જૂની કર્મણ વગણા સીત્તેર કડાછેડીસાગર (અગણિત વષેને સાગર કહે છેતેથી વધારે જતી નહિ મળી શકે. આહાર