________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्र. अ. ३ उ.२ अनुकूलोपसर्गनिरूपणम्
६१
अन्वयार्थ:-(जडा) यथा (रणे जायं) बने जातं (रुक्ख) वृक्षम् (मालुया) मालकालता (पडिबंबइ) पतिवध्नाति-परिवेष्टयति (ण) खलु (ए) एवमनेनैव प्रकारेण णातयो) ज्ञातयो-मातापितृस्व ननाः (असमाहिणा) असमाधिना (पडिबंधंति) प्रतिबध्नति, येनास्यासमाधिरुत्पद्यते इति ॥१०॥ ___टीका-'अहा' यथा- येन प्रकारेण 'वणे जाय' वने जातम्म ने समुत्पन्न बने वदितं पुष्पफलान्वितम् ‘रुक्ख' वृक्षम् , 'मालया' मालकामाला, लता इति यात् 'पडिबंबई प्रतिबध्नाति, यथा वने समुत्पन्ना लता बने समुत्पन्नं स्वसमीपवर्तिनं वृक्षादिकं परिवेष्टयति 'ग' खलु ‘एवं' एवमेव ‘णातओ' ज्ञातयः परिवारिकाः कुटुमकदम्बकानि । 'असमाहिणा' असमाधिना तं नवदीक्षितं साधुम् , यद्वा-अल्पसत्चमसमाराधितचित्तं गुरुकर्माण साधुम् । 'पडिबंधति प्रतिवघ्नन्ति, तथा ते व्यवस्यन्ति यथाऽस्याऽसमाधिरुपयेत । असमाहितः स प्रवज्यां परित्यज्यगृहं गच्छति। ___ अन्वयार्थ --जैसे वन में उत्पन्न वृक्ष को मालुका-लता घेर लेती है इसी प्रकार माता पिता स्वजन आदि उस साधु को ऐसा घेर लेते हैं जिससे उसे असमाधि उत्पन्न होती है ॥१॥
टीकार्थ--जैसे वन में उत्पन्न, वन में वृद्धि को प्राप्त तथा पुष्पों और फलों से सम्पन्न वृक्ष को समीपवर्ती मालुका लता परिवेष्टित कर लेती है, उसी प्रकार कुटुम्बीजन असमाधि से उस नवदीक्षित साधु को अथवा सत्वहीन, असमाराधित चित्तवाले एवं भारी कर्मों वाले साधु को घेर लेते हैं । वे ऐसा करते हैं जिससे उसे असमाधि उत्पन्न हो । समाधि से रहित होकर यह साधु दीक्षा त्याग कर घर चला जाता है।
સૂત્રાર્થ-જેવી રીતે વનમાં ઉત્પન્ન થતાં વૃક્ષને માલુકા લતા વીંટળાઈ વળે છે, એજ પ્રમાણે માતા, પિતા, સ્વજનો આદિ તે નવદીક્ષિત સાધુને એવાં તે ઘેરી લે છે કે તેમને કારણે તે સાધુના ચિત્તમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. ૧૦
ટીકાર્થ-જેવી રીતે વનમાં જ ઉગતા અને વનમાં જ વૃદ્ધિ પામતાં, પુ અને ફળોથી યુક્ત વૃક્ષને સમી પવત માલુકા લતા વીટળાઈ જાય છે, એ જ પ્રમાણે સાધુના કુટુંબીઓ અસમાધિભાવથી–મેહને વશવત થઈને તે સાધુને ઘેરી લે છે. અથવા તેઓ સવહીન, ગુરુકર્મા, અને અમારાધિત ચિત્તવાળા તે સાધુને ઘેરી લે છે તેઓ એવાં વચને બેલે છે કે જે વચનેને કારણે તે સાધુમાં અસમ ધિભાવ ઉત્પન્ન થાય છે અને તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી તે દીક્ષાને ત્યાગ કરીને ફરી ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે.
For Private And Personal Use Only