________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२५ राज्ञो मतिमादायाऽभयदानेन मरगादक्षितवती । ता एकदा चतुर्थी महिषी अन्याभि महिषीमिरुपहसिता राज्ञो महिपोणा मन्यतमया त्वया किमपि फिमिति नोपकृतऔर इति । चौरोपकाराऽवगर्व गर्मित गनितानां तासां समक्षनणाऽऽहूयचौरं पृष्टवान् राजा, अहो कथय सत्यम् , कया बहू कृतोऽसि । चौरेगाआदि. तुरीययाऽनया राजन् । अभयमदायि दक्षिणा। अभयमदाने दानश्राणेन पुनीतमिवाऽऽस्मानमवगच्छामि। तत एतावता सिद्धम् यत्-सर्वदानेषु श्रेष्ठमभयदानमेव । 'सच्चेसु' सत्येषु मध्ये यत् 'अणवज्ज' अनवद्यम् परपीडाऽनुत्पादकं तत् सत्य किया। चौथे दिन अपमानिता चौथी रानी ने, जो पट रानी थी, राजा की सलाह लेकर उस चोर की अभयदान देकर रक्षा की।
एक दिन शेष रानियाँ बौधी रानी का उपहास करती हुई कहने लगी-तुम बहुत कृपण हो। तुमने उस चोर के लिए कुछ भी व्यय नहीं किया। उन रानियों को चोर को उपकार करने का बड़ा घमण्ड था। इस कारण वे अपने उपकार का खूब खान कर रही थीं। तब राजा ने उस चोर को उनके सामने वुलवा और पूछा-सच-सच बना, किम रानी ने तेरा बहुत उपकार किया है ? चोर ने उत्तर दिया इन चौथी महारानी ने मुझे अभय की दक्षिणा दी। अभयदान पाकर मुझे ऐसा लगा मानों मेरा पुनर्जन्म हुआ है।
इस कथानक से सिद्ध है कि मदानों में अभपदान ही श्रेष्ठ है। કર્યો. ચોથે દિવસે ચે થી રાણીએ (પટરાણું એ) રાજાની પાસે વચન માગ્યું કે આ ચોરને અભયદાન દે. રાજાએ તેને અભયદાન દીધું. આ રીતે ચોથી રાણીએ તેને જીવતદાન અપાવ્યું.
હવે બીજી ત્રણે રાણીઓએ ચોથી રાણીનો આ પ્રમાણે ઉપહાસ કરવા માંડ-“તમે ખૂબ જ કંજૂસ છે! તમે તે ચોરની પાછળ એક પાઈ પણ ખચી નહીં !” તે શણીઓના મનમાં એ અહંકાર થશે કે અમે ચોર ઉપર ઘ મટે અનુગ્રહ કર્યો છે, તે કારણે તેઓ પિત પિતાના ઉપકારના વખાણ કર્યા કરતી હતી. ત્યારે રાજાએ તે ચોરને પોતાની પાસે બોલાવીને આ પ્રમાણે પૂછયું; “તું કોઈ પણ પ્રકારના સંકેચ રાખ્યા વિના સાચે સાચું કહી દે કે કઈ રાણીએ તારા પર વધારેમાં વધારે ઉપકાર કર્યો છે ?” ત્યારે તેણે જવાબ આપ્યા-” આ ચોથી મહારાણીએ મને અભયદાન અપાવીને મારી રક્ષા કરી છે. અભયદાન મળવાથી મને તે જાણે નવું જીવન भजी आयु छे."
આ ઉદાહરણ દ્વારા એ સિદ્ધ થાય છે કે સમસ્ત દાનમાં અભયદાન श्रेष्ठले.
For Private And Personal Use Only