________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्र. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२३
नामकनगरे राजारिदमनो नामा । स च कदाचित् चतुर्महिपी समुपेतः प्रासाद वातायने क्रीडयाऽऽत्मानं विनोदयंस्तिष्ठति स्म । तेन राज्ञा कदाचित् चौरो रक्तारवीरपुष्पसम्बद्धमुण्डमालो रक्ताऽम्बरपरिधानो रक्तचन्दनोपलिताङ्गः महतवाद्यडिण्डिमो राजपुरुषैः राजमार्गेण नीयमानः सपत्नीकेन दृष्टः । संहतामि स्तामि महिषीभिः पृष्टं किं कृतमनेन, यदर्थं यस्येशी अवस्था लोकैश्च कापि नीयते । अनन्तरं राजपुरुषेण विज्ञापितम् यदयं परद्रव्याऽपहरणमकरोत् । नीतिशास्त्रप्रदर्शितेन यथा परद्रव्याऽपहारको निर्णीतः । अतो मारणाय नीयते वध्य
वसन्तपुर नामक नगर में अरिदमन नामका राजा था। एक बार वह अपनी चार रानियों के साथ राजमहल के झरोखे में क्रीडा करता हुआ विनोद कर रहा था। अपनी पत्नियों के साथ राजा की दृष्टि एक चोर पर पड़ी, उसके गले में लाल कनेर के पुरुषों की माला पड़ी थी, उसने लाल रंग के वस्त्र पहना था, लाल चन्दन से उसका शरीर लिप्त था। यह पुरुष वध करने योग्य है, इस प्रकार की डुगडुगी बजाई जा रही थी। ऐसे उस पुरुषको राजपुरुष राजमार्ग से ले जा रहे थे।
उसे देखकर रानियों ने मिलकर पूछा-'इसने क्या दुष्कर्म किया है जिसके कारण इसकी ऐसी दशा हुई है और राजपुरुष इसे कहाँ ले जा रहे हैं।
राजपुरुष ने उत्तर दिया इसने परकीय द्रव्य का अपहरण किया
સમજાવવી હોય, તે ઉદાહરણ આપવું પડે છે. તેથી સૂત્રકાર એક ઉદાહરણ દ્વારા અભયદાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે–વસન્તપુર નામે એક નગર હતું. અરિદમન નામને રાજા ત્યાં રાજ્ય કરતે. તે એક દિવસ તે પિતાની ચાર રાણી એની સાથે રાજમહેલના ઝરુખામાં બેઠે બેઠે વાર્તાવિનેદ કરી રહ્યો હતે. એવામાં રાણીઓની તથા રાજાની દષ્ટિ એક બન્દિવાન ચેર પર પડી. તેના ગળામાં લાલ કનેર (રે) નાં પુષ્પની માળા હતી, તેણે લાલ રંગનાં વસ્ત્રો પહેરેલાં હતાં, તેના આખા શરીર પર લાલ ચન્દનનો લેપ કરેલું હતું, “આ પુરુષ વધ કરવાને ગ્ય છે, એવી ઘોષણા થઈ રહી હતી તેવા ચોરને રાજ પુરુષે રાજમાર્ગ પરથી લઈને જતા હતા.
તેને જોઈને રાણીઓએ એક રાજપુરુષને બોલાવીને પૂછયુ
આ માણસે છે અપરાધ કર્યો છે કે જેને કારણે તેની આ પ્રકારની દશા થઈ છે ?”
શજપુરુષે જવાબ છે-“આ માણસે પારકા દ્રવ્યનું અપહરણ કર્યું છે.
For Private And Personal Use Only