________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
समयार्थबोधिनी का प्र. श्रु. अ. ७ उ.१ कुशीलबतां दोषनिरूपणम् ॥
टीका--पाबाई' पापानि-पापोपादानभूतानि 'कम्माई' कर्माणि-प्राण्युपमर्दकारीणि 'पकुव्वतो हि' पकुवतः पुरुषस्य 'नई' यदि 'सीओदर्ग' शीतोदकस 'तू' तु-यदि तु तत् पापं 'हरेज्जा' हरेदपनयेत् यधुदकावगाहनेन पापमपगच्छे तर्हि 'एगे' एके दगसत्तघाई' उदकसत्त्वघातिनः-उदकान्तःस्थायिजीवानां इन्तारः जलमवगाहमाना मत्स्यादिजीवघातका धीवरा अपि 'सिझिम' सिद्धयेयुः-मोक्षभाजो भवेयुः किन्तु न च ते सिद्धा भवन्ति, अतः ये 'जलसिद्धिमाहु' जलावगाहनात् सिद्धिर्भवतीति, एवमाहुः ते 'मुसावयते' मृषावादिनः केवलम् । अयं भार:-दुःखजनकाऽऽवरितकर्मणां विनाशेच्छया ये पुन जलकायानां विराधनं स्नानादिकमाचरन्ति, पूर्वकृतवापानि पयितुं न ते प्रत्युत पारमेवार्जयन्ति न पुन-, स्तत् क्षपयन्ति । नहि पङ्केन पङ्कप्रक्षालनं शास्त्र सिद्धमनुभवसिद्धं वा इति ॥१७॥
टीकार्थ-पाप के कारणभूत प्राणी हिंसा करने वाले कर्मों को करने वाले पुरुष के पापों को यदि शीतल उदक हर लेता है. तो कोई कोई मत्स्य आदि जल के जीवों का घात करने वाले धीवर आदि का भी पापकर्म नष्ट हो जाते और पाप के नष्ट होने से वे लोक सिद्धि प्रास कर लेते। मगर वे सिद्धि प्राप्त नहीं करते। अतएव जल में अवगाहन करने से सिद्धि होती है, ऐसा जो कहते हैं, वे मिथ्या कहते हैं। ...
आशय यह है जो लोग दुःखजनक कर्मों को विनाश करने की इच्छा से जलकाय के जीवों का विनाश करते हैं अर्थात् स्नानादि करते है, वे उलटा पाप ही उपार्जन करते हैं, पापकर्मों का क्षय नहीं करते।
ટીકાર્યું–હિંસક કર્મો કરનાર પુરુષનાં પાપને જે શીતલ પાણી હરી લેતું હોય, તે માછલાં આદિ જળચર પ્રાણીઓને ઘાત કરનાર માછીમાર આદિના પાપે પણ નાશ પામતા હશે, અને પાપના નાશ થવાથી તેઓને સિદ્ધિ પ્રાપ્ત થતી હશે એવું માનવું પડશે. પરંતુ એવાં પાપકર્મો કરનારને મુક્તિ મળતી નથી, એ વાતને તે સૌ સ્વીકાર કરે છે. તેથી જળનો સ્પર્શ કરવાથી–અથત સ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું છે કે કહે છે, તે भनथी, ५ मिथ्या (प) छे.
તાત્પર્ય એ છે કે જે લોકે દુઃખજનક કમેને વિનાશ કરવાની ઈચ્છાથી જલકાયના જીની વિરાધના કરે છે, એટલે કે સ્નાનાદિ કરે છે, તેઓ પાકને નાશ કરવાને બદલે ઊલટાં પાપકર્મોનું ઉપાર્જન જ કરે છે. કીચડથી કીચડને સાફ કરવાની વાતને કે શા સ્વીકાર કરતું નથી
सू० ७६
For Private And Personal Use Only