________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे ___ अन्वयार्थ:-(अतिकम तु) अतिक्रमंतु-प्राणिपीडनं महावतातिक्रमं वा (वायाए) वाचा-वाण्या (मणमा वि) मनसापि (न पत्थर) न पार्थयेत् -नशामिल
दित्यर्थः, (सनो संवुडे) सर्वतः बाह्याभ्यन्तरतः संवृतो गुमः (दंने) दान्तः -इन्द्रिय नो इन्द्रियदमनयुक्तः (आयाणं) आदानम्-मोक्ष कारणं सम्यम्-ज्ञानादिकम् (सुसमाहरे) मुसमाहरेत्-गृह्णीयादिति ॥२०॥
टीका-अपि च 'अतिकम तु' अतिक्रम-माणिनां पीडम्, महाव्रतस्याऽतिक्रमं वा । अथवा-साहंकारेण मनसा परेषां तिरस्करणम्, एतादृशमरिक्रमम् । 'वायाए वचसा 'मणसा' मनसा 'वि' अपि न पत्याएन प्रार्थयेन् । प्राणातिपातादिपरपीडाजनकं कर्म कथमपि न कुर्यात् वाचा मनसा वा। वाण मनपोः प्रतिषेधात् कायिकातिक्रमणाप्रावस्तु अर्थादेव सिद्धः, तदेव मशेवाकायैः
साधु वचन से अथवा मन से भी अतिक्रम की अर्थात् किसी को पीडा पहुँचाने की अथवा महावतों का उल्लंघन करने की अभिलाषा न करे। वह पूर्ण रूप से संबर युक्त हो, इन्द्रियमन को दमन करने वाला हो और आदान अर्थात् मोक्ष के कारण सम्यग्ज्ञान आदि को ग्रहण करे।२०)
टीकार्य--अतिक्रम का अर्थ है-प्राणियों को पीड़ा देना और महाव्रतों का उल्लंघन करना अथवा अहंकारयुक्त मन से दूसरों का तिर. स्कार करना। साधु इस प्रकार का अतिक्रम करने की वचन से और मन से भी इच्छा न करे। प्राणातिपात आदि परपीड़ाजनक कार्य वचन या मन से भी न करे। जब वचन और मन से अतिक्रमण करने का निषेध कर दिया तो कायिक अतिक्रमण का स्याग तो स्वतः सिद्ध ही हो
અન્વયાર્થ– સાધુએ મન અથવા વચનથી પણ અતિક્રમની અર્થાત કેઇને પિડા પહોંચાડવાની ઈચ્છા કરવી નહીં તથા મહાવ્રતના ઉલ્લંઘન કરવાની પણ ઈચ્છા ન કરવી. તેણે પૂર્ણ રૂપથી સંવરયુક્ત થઈને, તથા ઇંદ્રિય અને મનનું દમન કરવાવાળા થઈને આદાન-અર્થાતું, મોક્ષના કારણ રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને ગ્રહણ કરવા ૨૦
ટીકાર્થ—અતિક્રમ એટલે પ્રાણિઓને પીડા પહોંચાડવી. તથા મહાવ્રતનું ઉલંઘન કરવું અથવા અહંકાર યુક્ત મનથી બીજાઓને તિરસ્કાર કરે. આવા પ્રકારના અતિક્રમ કરવાની મનથી કે વચનથી પણ સાધુએ ઈરછા ન કરવી, પ્રાણાતિપાત વિગેરે અન્યને પીડા પહોંચાડનાર કાર્ય મન અથવા વચનથી ન કરવા. જ્યારે મન અને વચનથી પણ અતિક્રમ કરવાને નિષેધ કરવામાં આવ્યું, તે કાયિક (શરીરથી) અતિક્રમને ત્યાગ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય
For Private And Personal Use Only