________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७११
. समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् छाया---स्तोकाहारः स्तोकमणितश्व, यो भवति स्तोकनिद्रश्च ।
स्तोकोपधिकोपकरणः, तस्मै खलु देवा अपि प्रणमन्ति ॥ 'मुन्नए' सुव्रतः-मुष्ठु महान तपालको मुनिः 'अप्प' अल्पमेव 'भासेज्जा' भाषेत-अल्पं हितं सत्यं च वदेत् न बहु वदेदितिभावः । 'खते' क्षान्त:-क्रोधादीनामुपशमात् शान्तिप्रधानो भवेत् । तथा-'अभिनिव्वुडे' अभिनिवृतः-लोभमानमायादीनामान्तरशत्रूणां जयकरणात, उपशान्तो भवेत्। तथा-दंते' दान्तः, जितेन्द्रियो भवेत् । एवम् 'वीतगिद्धी' वीतगृद्धिः, वीता-विगता गृद्धि:अमिकाइक्षा यस्य स वीतगृद्धिः-आशंसा दोषरहितः 'सदा जए' सदा यतेत सदासर्वकालमेव यतेत-संयमानुष्ठाने यत्नं कुर्यात् : साधुभिः संयमयात्रानिर्वाहार्थ मल्प. ___ जो अल्पाहारी, अल्पभाषी, अल्पनिद्रालु, अल्पउपधिमान और अल्प उपकरणवान होता है, देवता भी उसको नमस्कार करते हैं।
हे सुव्रत ! (सुन्दर व्रतवाले शिष्य) अल्प, हितकर और सत्य ही पोलो अधिक नहीं। क्रोध, मान, माया, लोभ आदि आन्तरिक शत्रुओं को जीत कर उपशान्त होओ, जितेन्द्रिय बनो।
जिसके कषायों का उच्छेद (विनाश) नहीं हुआ, जिस का मन वशीभूत नहीं हुआ और इन्द्रियों का गोपन नहीं हुआ, उसकी दीक्षा आजीविका का साधन मात्र है ॥१॥
इसी प्रकार साधु गृद्धि से रहित हो और कामवासना से रहित हो। इस प्रकार वह सर्वदा ही संयम के अनुष्ठान में संलग्न बना रहे। વળ, અ૫ બેલનાર, અલ્પ નિદ્રા લેનાર અલ્પ ઉપધિવાળો તથા અલ્પ ઉપકરણવાળો હોય છે, તેવા પુરૂષને દેવે પણ નમસ્કાર કરે છે.
હે સુવત! (સુંદર વ્રતવાળા શિષ્ય) અલ્પ, હિતકર અને સત્યજ બોલે વધારે પડતું નહીં. કોઇ વિગેરે કલાને ઉપશાંત કરીને ક્ષમાશીલ બને ક્રોધ, માન, માયા, લેભ વિગેરે આંતરિક શત્રુઓને જીતીને ઉપશાન બને,
જીતેન્દ્રિય બને જેઓના કષાયોને ઉચ્છેદ (નાશ) થયેલ નથી જેઓનું મન - વશ થયેલ નથી. અને ઇન્દ્રિયનું ગેપન થયેલ નથી તેની દીક્ષા કેવળ આજીવિકાના સાધન માત્ર જ છે. ૧૫
આજ પ્રમાણે ગુદ્ધિ (આસક્તિ)થી રહિત થવું. તથા કામવાસનાથી રહિત બનવું. અને એ જ પ્રમાણે હમેશાં જ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત શીલ બનવું.
For Private And Personal Use Only