________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०२
कृतार्कसूत्रे
महासत्करणीया लोके । अथवा भागो भाग्यम्, तथा महद्भाग्यं विद्यते येषां ते महाभागाः । परलोके सुकृतं समुपार्जितं यद् बलात् इहलोकेऽधुना तज्जनितं सुखं भवति । 'वीरा' पर सैन मर्दने समर्थाः सन्ति किन्तु - 'असमत्तदं सेणो' असम्यक्त्वदर्शिनः, न सम्यक् द्रष्टुं शीलं येषां तेsसम्यक्त्वदर्शिनः मिथ्यादृष्टय इति यावत् । ' तेर्सि' तेषामसम्यक्स्वदर्शिनाम् । 'परक्कतं' पराक्रान्तम्, तपोदानाध्ययनादिषु प्रयत्नादिकं तत् ! 'असुद्धं' अशुद्धम् अविशुद्धिकारि । तैः कृतं तपःप्रभृति शुभानुष्ठानमपि बन्धनाय एव । कुनैधकृत चिकित्सावद् विपरीत फलजनकम् | यद्यपि तपःप्रभृतिक विशिष्टफलाय भवति किन्तु तेषां मिथ्यादृष्टीन तपोऽपि बन्धनायैव । भावोपहतत्वात् सनिदानत्वाद्वा । यथैकरसमपि जलं ततद्भूभागविकारान् आसाद्य मिष्टं तिक्तं लवणाक्तं भवति तत् तत्तत्तेषां पराक्रान्तम् ।
J
Acharya Shri Kailassagarsuri Gyanmandir
में उपार्जित सुकृत के बल से इस भव में सुख का अनुभव कर रहा हो और वीर अर्थात् शत्रुसेना का मर्दन करने में समर्थ हो किन्तु मिथ्यादृष्टि हो तो उसका पराक्रम अर्थात् तप दान अध्ययन आदि में किया हुआ प्रयत्न अशुद्ध है। वह तप आदि शुभानुष्ठान भी कर्मबन्धन का ही कारण होता है। जैसे कुवैद्य के द्वारा की हुई चिकित्सा विपरीत फल प्रदान करने वाली होती है। यद्यपि तप आदि का विशिष्ट निर्जरा रूप फल होता है तथापि मिध्यादृष्टि के लिए वे भी कर्मवन्ध के ही कारण होते हैं, क्यों कि वे भावना से दूषित (अर्थात् सद् विवेक से रहित) होते हैं अथवा निदान से युक्त होते हैं। जल में एक ही प्रकार का स्वाभाविक रस सर्वत्र होता है, परन्तु भिन्न भिन्न प्रकार के भूभागों के संसर्ग से वह कहीं मीठा कहीं खारा हो
હાય, પૂ`ભત્રમાં પ્રાપ્ત કરેલા સુકતના ખળથી આ ભવમાં સુખનેા અનુભવ કરી રહ્યા હાય તથા વીર અર્થાત્ શત્રુના સૈન્યનું મન કરવામાં સમ હોય પરંતુ મિથ્યા ષ્ટિવાળા હૈાય તે તેનું પરાક્રમ અર્થાત તપ, દાન, અધ્યયન વિગેરેમાં કરેલ પ્રયત્ન અશુદ્ધ છે. તે તપ વિગેરે શુભ અનુષ્ઠાન પણ ક અન્યના કારણે રૂપન્ન થાય છે. જેમ કુવૈદ્ય દ્વારા કરવામાં આવેલ ચિકિસા ઉલ્ટા ફૂલને આપવા વાળી થાય છે, જો કે તપ વિગેરેનું વિશેષ પ્રકારની નિર્જરા રૂપલ હાય છે. તા પણ મિથ્યાષ્ટિવાળાને માટે તેએ પણ કમ અંધના કારણ રૂપજ હોય છે. કેમ કે તેએ ભાવનાથી દૂષિત (અર્થાત્ તૂ વિવેક વિનાના) હેાય છે, અથવા નિદાનવાળા હોય છે. જલમાં એકજ પ્રકારના સ્વભાવિક રસ જ સર્વત્ર હાય છે. પરંતુ અલગ અલગ પ્રકારના મ ભાગાના સંસર્ગથી તે કયાંક મીઠું અને કયાંક ખારૂ થઈ જાય છે. એજ
For Private And Personal Use Only