________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.८ उ.१ वीर्यस्वरूपनिरूपणम्
Gov स्वकीयमशंसां स्वमुखान्नैव-कथमपि 'पवेज्जए' प्रवेदयेत्-कथयेत्, अहमेतार आसम्-इदानीं तपसा प्रवृद्ध इत्यादि स्वप्रशंसां नैव कुर्यात् । 'तपः क्षरति-नश्यति कीर्तनात्' इति नीत्या । ये च महति कुले प्राप्त जन्मानः स्वतपः प्रशंसन्ति, अथवा -सत्कृतिपूजोपलब्धये तप कुर्वन्ति, तेषां तत्तपः ततःप्रभृति क्षीयते चौराग्रे धनप्रकाशनवत् अतः सत्साधुभिः स्वीयं तपो गोपनीयमेव, न पुनः स्वमुखेनाख्यातव्यमिति ।२४॥ मूलम्-अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुवए ।
खंतेऽभिनिव्वुडे दंते, वीयगिद्धी संदा जए॥२५॥ चाहिए जिसे गृहस्थ आदि जान भी न सकें । तथा अपने मुख से अपनी प्रशंसा कदापि नहीं करनी चाहिए कि मैं ऐसा था और अब ऐसा उग्र तप कर रहा हूँ। इत्यादि । क्यों कि स्वयं प्रशंसा करने से तप भंग हो जाता है-निष्फल बन जाता है। ___ आशय यह है-जिन्होंने महान कुलों में जन्म लिया है और जो दीक्षित हो कर तप तो करते हैं किन्तु अपने तप की प्रशंसा करते हैं या सत्कार पूजा के निमित्त ही तपस्या करते हैं उनका तप क्षीण हो जाता है। अतएव मोक्षाभिलाषी साधुओं को अपना तप गुप्स ही रखना चाहिए, चोर के सामने अपने धन को प्रकट करने के समान अपने मुख से तप की प्रशंसा नहीं करना चाहिए ॥२४॥
તપ કરવું જોઈએ કે જેથી ગૃહસ્થ વિગેરે જાણી પણ ન શકે, તથા પિતાના મુખેથી પોતાની પ્રશંસા કઈ પણ સમયે કરવી ન જોઈએ કે-હું આવા પ્રકારને હતું, અને હાલમાં આવું ઉગ્ર તપ કરી રહ્યો છું. ઈત્યાદિ કેમ કે સ્વયં પ્રશંસા કરવાથી તપને ભંગ થઈ જાય છે. અર્થાત્ તપનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય છે.
કહેવાનો આશય એ છે કે જેઓએ શ્રેષ્ઠ માં જન્મ ધારણ કરેલ છે, અને જેઓ દીક્ષા ધારણ કરીને તપતે કરે છે, પરંતુ પિોતે કરેલા તપની પ્રશંસા (વખાણ) કરે છે, અથવા સરકાર-પૂજાને માટે જ તપનું આચરણ કરે છે, તેઓનું તપ ક્ષીણ થઈ જાય છે તેથી જ મેક્ષની કામના વાળા સાધુઓએ પોતાનું તપ ગુપ્ત જ રાખવું જોઈએ જેની સામે પોતાનું ધન બતાવવાની જેમ પોતાના મુખેથી પોતાના તપની પ્રશંસા કરવી नन. ॥२४॥
For Private And Personal Use Only