________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६५४
सूत्रकृताङ्गसूत्रे
शिक्षन्ते - सोचनास्तादृशं शस्त्रं शास्त्रं वा अभ्यसन्ति । अथवा 'ए' एके एतादृशं शस्त्रं शास्त्रं वा शिक्षयन्ति परानुपदिशन्ति । एतत्सर्वं शिक्षितं सत् 'पाणिणं' प्राणिनां - जीवानाम् 'अदिवायाय' अतिपाताय भवति, अतिपातो विनाशस्तदर्थं भवति । तदीयशास्त्रे केन प्रकारेण परो हिंसनीय इत्येव निवेदितम् ।
तथोक्तम् - मुष्टिना छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टिं निवेशयेत् ।
इतं लक्ष्यं विजानीयाद्यदि मूर्धा न कम्पते ॥ १ ॥ इत्यादि । एवं कथमरीणां मारणं, कथं परवञ्चनं, कामादिविषयः कथं सेव्यते ?
आदि शस्त्रों की अथवा धनुर्वेद आदि शास्त्रों की शिक्षा लेते हैं और खूब उद्यम करके उन्हें सीखते हैं । अथवा इस प्रकार के शस्त्र या शास्त्र को वे दूसरों को सिखलाते हैं। यह सीखा हुआ या सिखलाया हुआ शस्त्र या शास्त्र प्राणियों की हिंसा का कारण बनता है, क्यों कि उन शास्त्रों में यही कहा जाता है कि किस प्रकार दूसरों का वध किया जाय ! कहा भी है-'मुष्टिना छादयेल्लक्ष्यं' इत्यादि ।
अपनी मुट्ठी से लक्ष्य को आच्छादित कर ले और मुट्ठीपर दृष्टिजमाले | अगर मुर्धा पर कम्म न हो तो लक्ष्य को विंधा हुआ ही समझे ||१|| इत्यादि ।
इस प्रकार उस शास्त्र में यही प्ररूपण किया है कि किस प्रकार शत्रुओं का घात किया जाय ? कैसे दूसरों को धोखा दिया जाय ?
શસ્ત્રોની અથવા ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોની શિક્ષા ગ્રહણ કરે છે, અને ખૂબ ઉદ્યમ કરીને તે શીખે છે, અથવા તેવા પ્રકારના શસ્ત્ર અથવા શાસ્ત્રને તેઓ ખીજાઓને શીખવાડે છે. આ પ્રકારથી શીખેલા કે શીખવાડેલા શસ્ત્ર અથવા શાસ્ત્ર પ્રાણિયાની હિંસાનુ` કારણ બને છે, કેમકે-એ શાસ્ત્રામાં એજ કહે. વામાં આવે છે કે—બીજાની હિંસા કઇ રીતે કરી શકાય ? કહ્યું પણ છે કે'मुष्टिना छादयेक्ष्य छत्याहि
અર્થાત્ પેાતાની મુડી વડે લક્ષ્યને આચ્છાદિત કરીલેય અને મુઠી પર નજર સ્થિર કરી લે. અથવા માથા પર કમ્પ ન થાય તેા લક્ષ્ય વિ ધાયેલજ સમજવુ’. ॥૧॥ આ રીતે તે શાસ્ત્રમાં એ જ નિરૂપણ કરવામાં આવેલ છે કે-કેવી રીતે શત્રુઓના ઘાત કરી શકાય ? કેવી રીતે બીજાને દગા દઈ શકાય ? અર્થાત્ ગફલતમાં નાખી શકાય ? કામાદિ અશુભ અનુષ્ઠાન જ એ શાસ્ત્રના
For Private And Personal Use Only