________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्यबोधिनी टीका प्र. श्रु. अ.८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् कथितम् 'उवावाय' उपादाय-श्रद्धया स्वीकृत्य-समीहए' समीहते- सम्यग् रूपेण ईइते मोक्षार्थसाधको द्रव्यः चेष्टते ध्यानाध्ययनादौ प्रयतते । धर्मध्यानावरोहणाय धर्मादौ प्रयतमानो भवति। बालवीयं च 'भुमो भुज्जो' भूयो भूयःवारं वारम् 'दुहावासं' दुःखावासम्, दुःखमावासयति-इति दुःखावासः दुःखकस्थानम् येन येन प्रकारेण बालवीर्यवान् दुःखजनकनरकनिगोदादौ परिभ्रमति 'तहा तहा' तथा तथा-तेन तेन प्रकारेणाऽस्य बालवीर्यस्य अशुभाध्यवसायित्वात् 'अमुहत्त' अशुभत्वम्-अशुभत्वमेव प्रवर्धते । इत्थं संसारस्वरूपं विचारयतो मुनेः धर्माऽनुष्ठानादावेव मतिः प्रवर्तते, इति। सम्यग्दर्शनज्ञानचारित्रतशंति मोक्ष. मार्गः, इति तीर्थकरैरुपदिष्टः, अतो मोक्षार्थी तं मोक्षमार्गमेवाऽऽदाय विचरति, ___ तात्पर्य यह है कि सम्यग्ज्ञान, दर्शन चारित्र और तप या श्रुत
और चारित्र रूप धर्म ही मोक्ष का कारण है, ऐसो तीर्थकरों आदि ने उपदेश किया है । उस मोक्ष कारण को श्रद्धापूर्वक स्वीकार करके मोक्षार्थी पुरुष ज्ञान ध्यान आदि क्रियाओं में प्रवृत्ति करता है। इसके विपरीत बालवीर्य पुनः पुनः दुःखों का कारण होता है। बालवीर्यवान् पुरुष नरक-निगोद आदि में परिभ्रमण करता है । जैसे-जैसे वहां दुःखों को भोगता है, वैसे वैसे उसकी अशुभता अर्थात् परिणामों की मलीनता बढती जाती है । इस प्रकार संसार के स्वरूप का विचार करने वाले मुनि की धर्मध्यान अनुष्ठान में ही प्रवृत्ति होती है। __ आशय यह है कि सम्यग्दर्शन, ज्ञान चारित्र और तप मोक्ष के मार्ग हैं, ऐसा तीर्थंकरों का उपदेश है । अतएव मोक्षार्थी मोक्षमार्ग को
તાત્પર્ય એ છે કે-સમ્યક્ જ્ઞાન; દર્શન ચારિત્ર અને તપ અથવા શ્રત અથવા ચારિત્ર રૂપ ધર્મ જ મે ક્ષનું કારણ છે આ પ્રમાણે તીર્થકર વિગેરે એ ઉપદેશ આપેલ છે. આ મેક્ષ માર્ગને શ્રદ્ધા પૂર્વક સ્વીકાર કરીને મોક્ષની ઈરછાવાળા પુરૂષો જ્ઞાન, ધ્યાન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. આથી ઉલટા બાલ વીર્ય–અજ્ઞાની વારંવાર દુઃખના કારણ રૂપ થાય છે. બાલવીચુંવાળા પુરૂષે નરક-નિગોદ વિગેરેમાં પરિભ્રમણ કરતા રહે છે. ત્યાં જેમ જેમ દુઃખે ભગવે છે, તેમ તેમ તેનું અશુભ પણ અર્થાત્ પરિણામેનું મલીન પણું વધતું જાય છે. આ રીતના સંસારના સ્વરૂપને વિચાર કરવાવાળા મુનિ ધમ–દયાનના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે છે. . કહેવાનો આશય એ છે કે-સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મેક્ષના માર્ગો છે. આ પ્રમાણે તીર્થકરેએ ઉપદેશ આપેલ છે, તેથી જ
For Private And Personal Use Only