________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सूत्रकृताङ्ग सूत्रे
अनेन प्रकारेण 'उदराणुगिद्धे' उदरानुगृद्धः = उदरभरणान्नं प्रति स्पृहावान् विनाशमेति । क इव तत्राह - ' नीवार गिद्धेव महावराहे' नीवारगृद्ध इव महावराहः, धान्यम् तस्मिन् गृद्ध आसक्तः, आसक्त चित्तपरिवारमादाय महावराहः स्थूलकाय: शुकर इवाऽतिसंकटे प्रविष्टः सन् 'अदूर९' अदूरे अतिशीघ्रम् 'घातमेव' विनाशमेव 'एहि ' एष्यति, माध्स्यति । अवश्यमेव विनाशमेवष्यति नाsन्या गतिरस्ति । यथा वराहो जिहालोलुपतया मोज्यासक्तोऽतिसंकटस्थानं प्राप्य विनश्यति, तथैवाऽयं मुखमांगलिक इव उदरपोषणार्थं परगृहं घावन संसारसंकटमापतितो विनाशमेव प्राप्स्यतीति । यः स्वीयं गृहादिकमुत्सृज्य
;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इस प्रकार पेट के लिए जो दूसरों की प्रशंसा करता है, वह मुखमांगलिक विनाश को प्राप्त होता है । इस अर्थ को समझाने के लिये उपमा का प्रयोग करते हैं- नीवार नामक जंगली धान्य में आसक्त स्थूलकाय शूकर जैसे परिवार सहित संकट में पड़कर शीघ्र ही विनाश को प्राप्त होता है, विनाश को प्राप्त होने के अतिरिक्त उस की दूसरी कोई गति नहीं, है उसी प्रकार वह उदरंभरी भी विनाश को ही प्राप्त होता है ।
आशय यह है - जैसे शूकर जिहालोलुप होकर भोजन में आसक्त होता है और संकटस्थान को प्राप्त करके प्राणों से रहित होता है उसी प्रकार मुखमांगलिक साधु भी उदर गृद्ध रसलोलुप होकर पराये घरों
,
તુ', આજ આપને સાક્ષ!ત્ જોવાની તક મળી છે. ' આ પ્રકારે પેટને ખાતર જે અન્યની પ્રશ ́સા કરે છે, તે મુખમાંગલિક સયમના માગેથી ભ્રષ્ટ થઈ ને શીઘ્ર વિનાશ પામે છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે નીચેની ઉપમાના પ્રયાગ કર્યું છે. નીવાર (તાબ્દુલ જેવુ" જંગલી ધાન્ય)માં આસક્ત થયેલું સ્થૂળ કાય સૂવર જેવી રીતે પિરવાર સહિત સંકટમાં (શિકારીની જાળમાં) પડીને પેાતાના વિનાશ નાતરે છે, એજ પ્રમાણે ઉદરભરી (સ્વાદિષ્ટ ભાજનની લાલસાવાળા) સાધુ પશુ વિનાશને જ નાતરે છે.
આશય એ છે કે જેમ સૂત્રર જિહવાલોલુપ બનીને-તાંદુલ આદિ ભેજનમાં આસક્ત થઈને સંકટ સ્થાનમાં (જાળમાં) ફસાઈ જાય છે અને પેાતાના પ્રાણે ગુમાવી બેસે છે, એજ પ્રમાણે મુખમાંગલિક સાધુ પણ ઉત્તર ગૃદ્ધ (ભોજન મેળવવાની લાલસાવાળા) થઈ ને કાં ા દૈન્યભાવ પ્રકટ કરીને ભિક્ષા માગે છે, કાં તેા દાતાની પ્રશ'સા કરીને દાતા પાસેથી સ્વાદિષ્ટ ભેજન પ્રાપ્ત કરવાની આશા રાખે છે. એવા દૈન્ય ભાવયુક્ત મુખમાંગલિક સાધુ સાધુઓના
For Private And Personal Use Only