________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम्
६३१
अथवा - निर्गतः सारो यस्मात् निःसारः । 'जहा' यथा 'पुलाए' पुलाक', पलालो धान्यानामाधारदण्ड: पळालड़व, अौ भवति । एवं कर्त्ता कुशीलः साधुःसाधुवेषधारी, राजवेपधारिनटवत् यथा स्वसाराद्वान्याद्धीनः पलालो निस्सारः, तथाऽयमपि संयमानुष्ठानं सारं निस्वार्थी आत्मानं निस्सारी करोति । एतादृशोऽसौ लिंगमात्राऽवशिष्टः शिष्टानां बहूनां स्वयूथ्यानां तिरस्कारास्पदं पदं प्रतिष्ठते । परलोके चाऽनेकविधानि यातनास्थानानि संतिष्ठते इति ॥ २६ ॥ |
पलाल के समान निस्सार होता है, अर्थात् उसका चारित्र रूप सार हट जाता है या उसमें से चारित्र सार निकल जाता है ।
इस प्रकार का कृत्य करने वाला कुशील साधु अर्थात् साधुवेषधारी राजा का वेष धारण करने वाले नट के समान है । जैसे सारभूत धान्य के न रहने पर पलाल निस्सार हो जाता है, उसी प्रकार वह साधु भी संयमानुष्ठान रूपी सार से रहित होकर अपनी आत्मा को निस्सार बना लेता है । इस प्रकार निस्सार बना हुआ साधु केवल वेष मात्र से साधु रहजाता है और इहलोक में अपने ही गच्छ के अनेक शिष्ट साधुओं के तिरस्कार को प्राप्त होता है। परलोक में अनेक प्रकार के यातनास्थानों को प्राप्त करता है ॥२६॥
તે પરાળ (સા)ના સમાન નિસ્સાર હાય છે, એટલે કે જેમ ભૂંસામાં સત્વ હેતુ નથી, એજ પ્રમાણે એ માણસમાં પણ ચારિત્ર રૂપ સાર (સત્ર) નીકળી જવાથી તેનું જીવન પણ નિસ્સાર બની ગયુ હોય છે.
આ પ્રકારના કુશીલ સાધુ, સાધુ કહેવાને પાત્ર પણ હતેા નથી. તે સાધુમાં સાધુનાં લક્ષણાના અભાવ હાવાને કારણે તે વૈષધારી સાધુ જ ગણાય છે. રાજાના વેષ ધારણ કરનાર નટને જેમ વેષધારી રાજા કહેવાય છે, તેમ એવા પુરુષને વૈષધારી સાધુ કહેવાય છે. જેવી રીતે સારભૂત ધાન્યને અલગ પાડવાથી બાકી રહેલુ પરાળ નિસ્સાર થઈ જાય છે, એજ પ્રમાણે સયમાનુ ષ્ઠાન રૂપ સારથી રહિત સાધુને આત્મા પણ નિસ્સાર બની જાય છે. આ પ્રકાર નિસ્સાર અનેલા સાધુ કેવળ વૈષધારી સાધુ જ ગણાય છે. એવા નિસ્સાર સાધુ આ લેકમાં પેાતાના ગચ્છના અનેક શિષ્ટ સાધુઓના તિરસ્કાર પામે છે, એટલું જ નહી. પશુ પલાકમાં અનેક પ્રકારના યાતનાસ્થાના પ્રાપ્ત કરે છે-દ્રુતિમાં ઉત્પન્ન થઈને અનેક યાતનાએ સહુન
३२. गाथा २६॥
For Private And Personal Use Only