________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४६
सूत्रकृताङ्गसूत्रे वीर्यम् । 'पवुच्चई' प्रोच्यते-कथ्यते तीर्थकरादिभिः, 'सुयक्खाय' स्वाख्यातम्सुष्टु आख्यातं कथितमिर र्थः, विशेषेग ईरयति प्रेरयति निष्कासयति अहितं येन तबीयमिति कथ्यते, जी स्य शक्तिविशेषः 'वीरस्स' वीरस्य सुभटस्य 'किनु' कि शब्दः जिज्ञासार्थः, नु शब्दो वितर्कवाची। 'वीरत्त' वीरत्वं किम्, केन प्रकारेणाऽसौ सुभटो वीर इति कथ्यते। 'कह' कथम्-केन प्रकारेण 'चे' च इदं वीरत्वम् 'पवुच्चई प्रोच्यते, यदिदं वीर्य द्विधाविभक्तमिति तत् कि केन वा कारणेन भवति, किंवा तस्य स्वरूपमिति । तीर्थकरगगधराभ्यां वीर्यस्य द्वौ भेदी कथयेते, तत्र जिज्ञास्यते-वीराणां केयं वीरता, कथं वा स वीर इत्याख्यायते इति भावः ॥१॥ ___यह वीर्य दो प्रकार का तीर्थंकरो आदि ने कहा है। वीर्य जीव की एक विशिष्ट शक्ति है । जो विशेष रूप से प्रेणा करता हैं-अहित को हटाता है, वह वीर्य कहलाता है।
'नु' शब्द जिज्ञासा के अर्थ में है, वितर्क का वाचक है। अर्थात् यहां यह प्रश्न उपस्थित होता है कि वीर पुरुष की वीरता क्या है ? किस प्रकार से वह सुभट वीर कहा जाता है ? दो प्रकार का जो बीर्य कहा गया है वह क्या है और किस कारण से होता है ? उसका स्वरूप क्या है ? __ आशय यह है-तीर्थकर और गणधर धीर्य के दो भेद कहते हैं। यहाँ यह जिज्ञासा होती है कि वीरों की वीरता क्या है ? किस कारण से वीर पुरुष वीर कहलाता है ? ॥१॥ આ વીય તીર્થકર વિગેરે એ બે પ્રકારનું કહેલ છે. વીર્ય જીવની એક વિશેષ પ્રકારની શક્તિ છે. જે વિશેષ રૂપે પ્રેરણા કરે છે-અર્થાત્ અહિતને હટાવે છે. બે વિર્ય કહેવાય છે.
“ગુ' શબ્દ જીજ્ઞાસાના અર્થમાં છે. અને વિતકને વાચક છે, અર્થાત્ અહિયાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વિરપુરૂષનું વીરપણું શું છે ? અર્થાત્ કઈ રીતે તે સુભટ અર્થાત્ વિર કહેવાય છે? વાય કે જે બે પ્રકારનું કહેલ છે, તે શું છે ? અને કયા કારણથી બે પ્રકારનું થાય છે ? તેનું સ્વરૂપ કેવું છે ?
કહેવાને હેતુ એ છે કે તીર્થકર અને ગણધરો વીર્યના બે ભેદે કહે છે, અહિયાં એવી જીજ્ઞાસા થાય છે વીરોનું વીરપણું એ શું છે ? કયા કારણથી વીર પુરૂષ “વીર એ પ્રમાણે કહેવાય છે ? લો
For Private And Personal Use Only