________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूप्रकृताङ्गसूत्रे -सम्मानसत्कारनिमित्तत्वेन मोक्ष कारणं तपो नैव निष्फली कुर्यात् । तथाचोक्तम्
'परं लोकाधिक धाम-तपःश्रुतमिति द्वयम् ।
तदेवाणित्वनिर्लप्त सारं तृणलवायते ॥१॥ इति । परलोके उत्तमस्थानदायकं तपः श्रुतं च आभ्यां सांसारिकपदार्थमिच्छन् अनयोः सामर्म निः सरति, तत इमौ शुष्कतृणवत् निःसारौ भवत इति भावः ।। यथा च रसेषु तथैव रूपादावपि, आसक्तिं न कुर्यात् इत्यत आह-'सद्देहि' शब्दैः-वेणुवीणादिशब्दैः ‘रूवेहि' रूपैश्च 'असज्जमाणे' असंजन आसक्तिमकुर्वन् , तथा 'सम्वेहि कामेहि सर्वेभ्यः कानैः सर्वेभ्यः कामेभ्यः इत्यर्थः 'गेहि गृद्धिम्आसक्तिम् 'वणीय' विनीय 'अपनीय' परित्यज्येत्यर्थः अनुकूले शब्दे आसक्ति विधूय तथा प्रतिकूलेषु शब्दादिषु द्वेषम कृष्णा मोक्षमार्गे मनो विदध्याद । साघुउसे मान सन्मान सत्कार का साधन बना कर निष्फल न करें। कहा भी हैं-'परं लोकाधिकं धाम' इत्यादि। ___'तप और श्रुत लोक से भी उत्तम अर्थात् लोकोत्तर स्थान (मोक्ष) को देने वाले हैं। इनके तप श्रुत के द्वारा जो सांसारिक पदार्थों की इच्छा करता है, वह इनके तप और श्रुत तिनके (तृणके) के समान निस्सार हो जाते हैं।' . जैसे रसों में आसक्ति करना योग्य नहीं, उसीप्रकार वेणु वीणा भादि के शब्दों में तथा रूप आदि में भी आसक्ति नहीं करनी चाहिए। मतपच कहते हैं-वेणु वीणा आदि वाद्यों के तथा स्त्री आदि के शब्दों में और रूपों में आसक्ति धारण न करता हुआ तथा समस्त कामતપ મોક્ષપ્રાપ્તિનું સાધન છે, તેને માન સન્માન અને સંસ્કારનું સાધન બનાવીને નિષ્ફળ કરવું જોઈએ નહીં. કહ્યું છે કે
'परं लोकाधिक धाम' त्याहि
તપ અને શ્રત લેકથી પણ ઉત્તમ સ્થાનની (લોકેત્તર સ્થાન રૂપ એક્ષની) પ્રાપ્તિ કરાવે છે. જેને પિતાના તપ અને શ્રત દ્વારા સાંસારિક પદાર્થોની અભિલાષા કરે છે, તેમનાં તપ અને શ્રત તૃણ (પરાળ)ની જેમ નિસ્સાર થઈ જાય છે. - જેમ રસમાં આસક્ત થવું તે સાધુને માટે યોગ્ય નથી, એજ પ્રમાણે વેચવીણા વગેરેના શબ્દોમાં તથા રૂપ આદિમાં પણ તેણે આસક્ત થવું જોઈએ નહીં. તેથી જ કહ્યું છે કે-વેણુ, વણા આદિ વાદ્યોમાં, તથા શ્રી ગાદિના શબ્દોમાં અને રૂપમાં અસક્તિ રાખ્યા વિના, તથા સમસ્ત કામ
For Private And Personal Use Only