________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“सूत्रकृतामने कर्म 'परिमाय' परिज्ञाय-जलस्नाने कृते सति कर्मबन्धनं भवतीति निकाय 'आदिमोक्ख' आदिमोक्षम् , आदिः संसारस्तस्मान्मोक्षो विरामः इति मादिमोक्षः तम् । संसारविरामपर्यन्तम्-यावज्जीवनमित्यर्थी, 'वियडेग' विकटेन-सिलतण्डुलगोधूमादिधावन नलेन तथा अचित्तोष्णोदकेन प्राणधारणं निर्वहेत् । पुनः किं कुनि 'बीयकंदाइ' बीज कन्दान्-बीजकन्दमूलहरित-शाकफला. दीन सचित्तान् 'अभुंजमाणे' अभुनानः एतेषां बीजादीनां भोजनमकुर्वाणः । तथा 'सिणाणाइसु इथि गम विरते' स्नानादिषु-स्नानाऽभ्यङ्गोद्वर्तनादिशास्त्रनिषिद्धक्रियासु, तथा 'इस्थियामु' स्त्रीषु 'विरते' विस्तः, एतेभ्यः सर्वथैव निवृत्ति कुर्वाणः, यश्चवंभूतः सर्वेभ्योऽपि आश्राद्वारेभ्यो विरतः असौ साधुः विलक्षणः कुशीलदोषः न संस्पृष्टो भवति । तदभावान संपारचक्रे परिभ्रमति कारणाऽभावाद । विराम न हो जाय तब तक अर्थात् जीवन पर्यन्त तिल तंदुल गेहूँ
आदि के धोवन से या अचित्त जल से प्राण धारण करे। तथा पीज, कन्द, मूल, हरित, शाक फल आदि सचित्त वनस्पति का सेवन न करता हुआ स्नान उबटन मालिश आदि शास्त्रनिषिद्ध क्रियाओं से एवं स्त्रियों से विरत रहे । जो ऐसा होता है अर्थात् समस्त आश्रय द्वारों से विरत होता है वह विलक्षण साधु कुशील दोषों से स्पृष्ट नहीं होता और दोषों के अभाव से संसार चक्र में नहीं घूमता, संसार का अभाव हो जाने से दुःख का अनुभव नहीं करता, दुःखित होकर रोता नहीं है और नाना प्रकार के उपायों से विनष्ट नहीं होता है। जो ઉપાર્જન થાય છે, તેથી જયાં સુધી સંસારમાં ભ્રમણ બંધ ન થાય ત્યાં સુધી એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી એ ધીર પુરુષ પોતાનાં પ્રાણ ટકાવવાને માટે જ પ્રાસુક જળને ઉપભોગ કરે છે. એ પુરુષ ભાતનું ધાવણ, તલનું ધાવણુ, ઘઉંનું વણ આદિ અચિત્ત જળને જ પીવા માટે ઉપયોગ કરે છે તથા તે બીજ, કન્દ, મૂળ, હરિત, શાક, ફળ આદિ સચિત્ત વનસ્પતિનું પણ સેવન કરતો નથી, સ્નાન કરતા નથી, ઉબટન (શરીરે ચણાના લેટ અદિનું મર્દન) પણ કરતો નથી અને માલિશ પણ કરતે નથી. કારણ કે આ બધી ક્રિયાઓને શાસ્ત્રોએ નિષેધ ફરમાવ્યું છે. વળી તે સ્ત્રીઓથી દૂર રહીને બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરે છે. જે સાધુ આ પ્રકારે સમસ્ત આશ્રવ દ્વારથી વિરત થઈ જાય છે, એ :વિલક્ષણ સાધુ કુશીલથી (દેથી) પૃષ્ટ થતો નથી એટલે કે કોઈ પણ દેષ કરતે નથી આ પ્રકારે દેને અભાવ થઈ જવાને કારણે તેને સંસાર ચક્રમાં ભ્રમણ કરવું પડતું નથી. એવા પુરુષનાં સંસારને અભાવ થઈ જવાને કારણે તેને
For Private And Personal Use Only