________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताशा जलेनाऽपि, अचित्तदेशेऽपि स्नाति । तथा-यः शोभायं पादौ वस्त्रं वा प्रक्षालयति, एवं इस्वं वस्त्रं दीर्थी करोति, दीर्घ न इस्वयति स संयमादतिरे भवतीति गणधरतीर्यकराः कथयन्ति इति भावः ॥२१॥
कुशीलान् तदावारांश्च कथयित्वा एतत्पतिपक्षभूताः शीलवन्तः प्रतिपाद्यन्तें सूत्रकारेण 'कम्मं परिन्नाय' इत्यादि। मूलम्-कम्मं परिन्नाय दगंसि धीरे विथडेण जीविज य आदिमोक्खा
सेवीयं कंदाइ अभुंजमाणेविरते सिंणाणाइसुइस्थियासु।२२। छाया--कर्म परिज्ञायोदके धीरो विकटेन जीवेच्चादिमोक्षम् ।
स बीजकन्दान् अभुनानो विरतः स्नानादिषु स्त्रीषु ।।२२॥ आशय यह है कि जो शिथिलाचारी दोषरहित आहार की भी सनिधि करके भोगता है, जो अचित्त जल से भी और अचित्त देश में भी स्नान करता है तथा जो शोभा बढाने के लिए लम्बे वस्त्र को छोटा और छोटे को लम्बा करता है, वह सचम से दूर रहता है। ऐसा तीर्थकर गणधरों का कथन है ॥२१॥ __ कुशीलों और उनके आचारों का कथन करके उनसे विपरीत शीलवानों (आचारवानों) का प्रतिपादन करते हैं-'कम्मं परिमाय' इत्यादि।
शब्दार्थ-धीरे-धीरः' धीर पुरुष 'दगमि-उदके जलस्नानमें 'कम्म परिन्नाय-कर्म परिज्ञाय' कर्मबन्ध को जानकर 'आदिमोक्खं
આ કથનનું તાત્પર્ય એ છે કે જે શિથિલાચારી સાધુ દેષરહિત આહારની પણ સન્નિધિ કરીને તેને ઉપભેગ કરે છે. જે અચિત્ત જળ વડે શરીરના અમુક ભાગોને ધોવા રૂપ દેશસ્નાન કે બધાં ભાગને છેવા રૂપ પૂર્ણ સ્નાન કરે છે, જે શોભાને માટે વસ્ત્રને કાપીને ટૂંકું કરે છે, કે સાધીને લાંબું કરે છે, તે સંયમથી દૂર જ રહે છે, એવું તીર્થકર અને ગણધરોએ કહ્યું છે. માટે સયમની આરાધના કરનાર સાધુએ નિર્દોષ આહારને પણ સંચય કરે જોઇએ નહી, અચિત્ત જળ વડે પણ સ્નાન કરવું જોઈએ નહીં તથા કપડાને શેભા વધારવા માટે કાપવું કે સાંધવું જોઈએ નહીં. ગાથા ૨૧
કુશીલ અને તેમના આચારોનું કથન કરીને હવે સૂત્રકાર તેમનાથી વિપરીત એવાં શીલવાના (આચારવાને) પ્રતિપાદન કરે છે
- 'कम्भं परिन्नाय' ४त्याह... शहाय-धीरे-धीरः' धीर पुरुष दर्गनि-उदके' मनानमा 'कम्म परिमाय-कर्म परिज्ञाय' भन्ने नान 'आदिमोक्ख-बादिमोक्ष' संसा
For Private And Personal Use Only