________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूकतानि ग्नौ घृतादीनां प्रक्षेपे देवास्तुष्यन्ति तदपि न युक्तम्, यदि देवानां मुखमग्नि स्तदा, यथा तत्र प्रक्षिप्तान् घृतादीन् देवा भक्षयन्ति, मक्षयिष्यन्त्येवाऽशुचि. पदार्थानपि मुखे अग्नौ प्रति तान् । ततो मन्ये कुपिताः भवेयुः । किंचाऽसंख्याता देवार, बहूनां मुखैकेन भोजनं न सम्भाव्यते, इत्यं क्वाप्यदृष्टत्वात् । कथमे केनमुखेन पदार्थान् भुजेरन्निति। तस्माधाझिकानां प्रलापोऽयम् यदग्नौ प्रक्षेपान्मुक्तिरिति ॥१८॥ जैसे वैदिक अग्निकर्म करते हैं, उसी प्रकार वे भी करते हैं, दोनों में समानता है। ____'अग्निमुखा वै देवाः' अर्थात् देवों का मुख अग्नि है, इस कथन के अनुमार अग्नि में घृत आदि का प्रक्षेप करने से देवों की तुष्टि होती है, यह कथन भी युक्तियुक्त नहीं है। यदि देवों का मुख अग्नि है तो अग्नि में प्रक्षिप्त किये हुए घुन आदि का देव भक्षण करते हैं, उसी प्रकार अग्नि में प्रक्षिप्त अशुचि पदार्थों का भी वे भक्षण करेंगे! ऐसा करने से वे कुपित भी हो जाएँगे! इसके अतिरिक्त देव असंख्यात हैं। बहुतेरे देवता एक ही मुख से भोजन करें, यह संभव नहीं है। ऐसा कहीं देखा भी नहीं जाता। आखिर एक ही मुख से अनेक देव किस प्रकार पदार्थों को खाएँगे? अतएव अग्नि में प्रक्षेप करने से मुक्ति होती है, यह याज्ञिकों (मीमांसकों) का प्रलाप मात्र ही है ॥१८॥ જેવી રીતે વૈદિક ધર્મને માનનારા લેકે અગ્નિકર્મ કરે છે. એ જ પ્રમાણે તેઓ (કુંભાર આદિ પણ કરે છે તેથી બનેમાં સમાનતા છે.
'अग्निमुखा वै देवाः' मेटले देवान भुम अनि छ,' आयन અનુસાર અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી, દેવેની તુષ્ટિ થાય છે
હે પન થવાથી રીઝે છે), આ કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી. જે - દેવનું મુખ અગ્નિ હોય, તે જેવી રીતે અગ્નિમાં નાખવામાં આવેલ ધી
આદિતું દેવે ભક્ષણ કરે છે, એ જ પ્રમાણે અગ્નિમાં હેમવામાં આવેલ અશુચિ (अशुद्ध) पहायानु५५ ते लक्ष ४२al ed ! मे ४२पाथी तो पाय. માન પણ થતા હશે ! વળી દેવો તે અસંખ્યાત છે. તે અસંખ્યાત દેવો એક જ મુખ વડે ભેજન કરતા હોય, એવું સંભવી શકે નહીં. એવું કયાંય જોવામાં આવ્યું નથી. એક જ મેઢા વડે અનેક દેવો કેવી રીતે પદાર્થોને ખાતા હશે? તેથી એવું માનવું પડશે કે “અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી મોક્ષ મળે છે, એવી યાજ્ઞિકની મીમાંસકેની) માન્યતા ખરી નથી પણ મિથ્યામલાપ રૂપ જ છે. ગાથા૧૮
For Private And Personal Use Only