________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे - ये अग्निहोत्रेण जलावगाहनेन वा मुक्ति प्रतिपादयन्ति, न ते परिपश्यन्ति, सम्वत पमिन भवति सिद्धिः कर्मभिः अत इमे बुद्धिविकलाः सकलाः संसारमेवासारं प्राप्स्यन्त्येमिः क्रियाकलापैः। अतो ज्ञानमवाप्प सस्थावरभूतेष्वपि सुखाssकांक्षित्वं विचार्य नैतेषामुपमर्दनाय कदापि प्रयत्नो विधेय इति भावः ॥१९॥
ये पुनः कुशीला अशीलाश्च प्राणिनां हिंसया सुखमिच्छन्ति ते संसारे बक्ष्यमाणप्रकारेण दुःखमेवाऽनुभवन्तीति दर्शयति सूत्रकारः-'थति' इत्यादि । मूलम्-थणंति लुप्पंति तस्संति कम्मी
पुढो जगा परिसंखाय भिक्खू। तम्हा विऊ विरंतो आयगुत्ते
तसे या पडिसंहरेज्जा ॥२०॥ छाश-स्तनंति लुप्यन्ते त्रसन्ति कर्मिणः पृथक् जगाः परिसंख्याय भिक्षुः ।
तस्माद्विद्वान् विरत आत्मगुप्तो दृष्ट्वा सांश्च प्रतिसंहरेत् ॥२०॥ आशय यह है कि जो अग्निहोत्र या जल में स्नान करने से मोक्ष मानते हैं, वे नहीं जानते कि इन कार्यों से मुक्ति नहीं मिलती अतएक ये सब बाल जन अपने कार्यों से असार संसार को ही प्राप्त करेगें। अतएव ज्ञान प्राप्त करके और त्रप्त एवं स्थावर जीवों में भी सुख की अभिलाषा है, ऐसा विचार करके उनके उपमर्दन (विराधना) की कभी प्रवृत्ति नहीं करनी चाहिए ॥१९॥ ____ जो कुशील या अशील पुरुष प्राणियों की हिंसा करके सुख की इच्छा करते हैं, वे आगे कहे अनुसार संसार में दुःख काही अनुभव કે અગ્નિહોત્ર કર્મ અથવા જળસ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું માનનારા અજ્ઞાની લોકે એ વાત જાણતા નથી કે તે કાર્યો વડે મુક્તિ મળતી નથી. તેથી તે સઘળા બાલ જ (અજ્ઞાન લોકો) પિતાનાં જ પાપકર્મોને પરિણામે આ અસાર સંસારમાં જ ભ્રમણ કર્યા કરશે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અને બસ અને સ્થાવર જીવોને પણ સુખ વહાલું છે, એ વિચાર કરીને તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ગાથા ૧૯ - જે કુશીલ અથવા અશીલ પુરુષે પ્રાણીઓની હિંસા કરીને સુખની ઈચ્છા કરે છે, તેઓ હવે પછીના સૂત્રમાં બતાવ્યા પ્રમાણે સંસારમાં દુઃખને
For Private And Personal Use Only