________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. म.७ इ. १ कुशीलवतां दोषनिरूपणम् ६०९ न्ते निःश्यन्ते जीवा अस्मिन्निति घातः संसार: चातुर्गतिका, समारम् । ते 'एहिति' एष्यन्ति प्राप्स्यन्ति । अप्कायतेजस्कायजीवानामुपमर्दैन तेषां जीकानों विनाशोऽश्यंभावी । विनाशेन तेषां वधिकादीनां संसार एव स्यात् सिद्धिस्तु कथमपि न भविष्यतीत्यभिपायः। यस्मादेवं तस्मात् 'विज विद्यां ज्ञानं सदसद्धि चाररूपं 'पढमं नाणं' इतिवचनात् 'गहाय' गृहीत्वा तसथावरेहि त्रसस्थावरभूतैः कथमिदानी मुखं पाप्यते इति 'पडिलेह' प्रत्युपेक्ष्य 'जाण' जानीहि अबबुदयस्व । सर्वेऽपि प्राणिनः सुखमिच्छन्ति द्विपन्ति च दुःखम् , ततः केन प्रकारेण तेषां जीवानां सुखाणिनां दु: खोत्पादकेन कर्मणा सुखोत्पत्तिः? न स्यात्कथमपि सुखम् , की बहुलता वाले हैं। जो परमार्थ को नहीं जानते और धर्मवुद्धि से प्राणातिपात आदि पापों का आचरण करते हैं, वे घात को प्राप्त होते हैं। जिसमें प्रागीघात को प्राप्त होते हैं, ऐसा चतुर्गतिक संसार 'घात' कहलाता है। वे उसी को प्राप्त होते हैं । अप्रकाय और तेजस्काय के जीवों के उपमर्दन से उनका विनाश ओता है और जीवधिनाश से विनाशकों को संसार भवभ्र प्रण ही होता है प्तिद्धि किसी भी प्रकार प्राप्त नहीं हो सकती अतएव विद्वान पुरुष इस बातका विचार करे कि त्रस और स्थावर जीव किस प्रकार सुख प्राप्त कर सकते हैं? ऐसा विचार करके जाने कि सभी जीव सुख की इच्छा करते हैं और दुःख से द्वेष करते हैं । क्यों कि दुःख अप्रिय है फिर दुःखजनक कार्य से उनको सुख की प्राप्ति किस प्रकार हो सकती है? થાય છે. જેઓ પરમાર્થને (વસ્તુતત્વને જાણતા નથી અને ધર્મબુદ્ધિથી પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરે છે, તેઓ ઘાતને પ્રાપ્ત કરે છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેમાં પ્રાણી ઘાતને પ્રાપ્ત કરે છે, એવા ચતર્ગતિક સંસારને “ઘાત” કહેવાય છે. અપકાય અને તેજસ્કાયના જીવન ઉપમર્દનથી તેમને વિનાશ થાય છે, અને જીવને વિનાશ કરનારને (વિનાશકને) સંસારમાં ભવભ્રમણ જ કરવું પડે છે, જીવહિંસા કરનારને સિદ્ધિ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતી નથી. તેથી વિદ્વાન પુરુષે એ વાતને વિચાર કરવો જોઈએ કે ત્રસ અને સ્થાવર જ કયા પ્રકારે સુખ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધિશાળી પુરુષોએ એ વાત સમજવી જોઈએ કે સઘળા જીવે સંખની ઈચ્છા રાખે છે, કેઈને દુખ ગમતું નથી. દુખ પ્રત્યે તેઓ દ્વેષ ભાવની દષ્ટિએ દેખે છે. જે તેમને દુખ અપ્રિય હોય તે તેમને દુખમી ઉત્પન્ન થાય એવું કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તાપી
For Private And Personal Use Only