________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुत्रकृताङ्गसूत्रे
टीका--'कम्मी जगा' कर्मिणो जन्तवः कर्माणि सन्ति येषां ते कर्मिण: जन्मः 'पुढो' पृथक् पृथक् पुरुषाऽधमाः अग्निकार्य विराध्य समस्तपड्जीवनिराधका अग्निहोत्रादिभिः सुखमिच्छन्ति, किन्तु षड्जीवनिकायविराधका amhataria, ते नरकादिगतिं प्राप्य तत्र नरकपालैस्तीव्र वेदनया परिपी"यते । ततोऽसवेदनया संतप्यमानाः 'थणंति' स्वनन्ति, अशरणास्ते करुणमाक्रन्दन्ति । तथा तत्र नरकवालेः शस्त्रादिना 'लुपति' लुध्यन्ते - तीक्ष्णखङ्गादिमि छिद्यन्ते, छेदनादिभिः कदर्थ्यमानास्ते 'तस्संति' प्रस्यन्ते - पलायन्ते ताकद - येनाव्यापारं दृष्ट्वा 'सम्हा' तस्मात्कारणात् 'विऊ भिक्खू' विद्वान् ज्ञानवान् मिक्षुः साधुः, 'परिसंखाय' परिसंख्याय = ज्ञपरिज्ञया ज्ञात्वा अग्न्यारंमं दुर्गतिदाकमिति ज्ञात्वा मत्याख्यानपरिज्ञया परित्यज्य 'विरतो' विरतः - पापानुष्ठानात्
टोकार्थ-सकर्मा अर्थात् पापी अधम पुरुष अग्निकाय की विराधना करके छहों कार्यों के विराधक होते हैं। वे अग्निहोत्र आदि से सुख की इच्छा करते हैं किन्तु षट्काय की विराधना से नरक को ही प्राप्त होते हैं और वहाँ परमधार्मिकों द्वारा तीव्र वेदनाएँ देने से पीड़ित होते हैं । वहाँ असह्य वेदनाओं से संतप्न होते हुए रुदन करते हैंकारण होकर करुण क्रन्दन करते हैं । तथा परमधार्मिकों के द्वारा लक्ष्ण खड्ग आदि शस्त्रों से छेदे जाते हैं और छेदे जाने से पीड़ित होकर इधर उधर भागते हैं । अतएव निर्दोष भिक्षा ग्रहण करने वाला साधु ज्ञपरिज्ञा से अग्निकाय के आरंभ को दुर्गतिदायक जानकर प्रत्याख्यान परिज्ञा से त्याग करे । सम्यग्ज्ञानवान्, पाप के अनुष्ठान से ટીકા—સકર્મો પુરુષ અર્થાત્ પાપી અધમ પુરુષ અગ્નિકાય જીવાની વિરાધના કરવામાં પ્રવૃત્ત થઈને છએ નિકાયના જીવેાની વિરાધના કરે છે. તેઓ અગ્નિહોત્ર કર્મ કરીને સુમની ઈચ્છા રાખે છે, પરન્તુ છકાયના જીવાની વિરાધના કરવાને કારણે તેમને નરકગતિમાં જ નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. ત્યાં પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાએ પહોંચાડે છે. ત્યાં અસહ્ય વેઢાનાઓથી ત્રાસી જઇને તેએ રુદન કરે છે-અશરણ દશાને અનુભવ કરતા થકા કરુણાજનક ચિત્કાર અને આક્રંદ કરે છે. પરમાધાર્મિક તીક્ષ્ ખગ આદિ શઓ દ્વારા તેમનું છેદન કરે છે. આ પીડાથી ત્રાસી જઇને તેઓ આમ તેમ નાસ ભાગ કરે છે, પરન્તુ નરકના દુ:ખામાંથી તેઓ છુટકારા પામી શકતા નથી. પ્રાણીએની હિંસાના આ દુઃખપ્રદ ફળને જાણીને, નિર્દોષ શિક્ષા ગ્રહણ કરનાર સાધુએ પરિજ્ઞા વડે અગ્નિકાયના આરભને ફુગ મેં તિદાયક જાણીñ, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા જોઈ એ.
For Private And Personal Use Only