________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समपार्थबोधिनी टीका प्र. भु. भ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् तद्वत्याणिनां पापं पुण्यं च विनाशयिष्यत्येव विनाश्वस्वस्योभयत्रापि तुल्यत्वाद जले च नाशकत्वस्य सद्भावात् । एवं स्थिते स्मत्तिमतमनुसृत्य स्नानादिकं कुर्वन्ति, ते यथा जात्यन्धाः अन्यं जात्यन्धं नेतारमनुसृत्य गच्छन्तः कुपथाश्रिता भवन्ति, सथेमेपि नाभिमतं स्थानं प्राप्नुवन्ति एवं स्मार्तमार्गानुसारिणः 'मंदा' मन्दा= सदसद्विवेक विकलाः 'पाणाणि' प्राणिनः जलरूपान् जळाश्रितान पुतरकादीन् 'विणिति, विनिघ्नन्ति - व्यापादयन्ति । अवश्यं जलक्रियया जलकागजलाश्रितजीवानां विराधनासंभवात् ॥ १६ ॥
करता है । इसी प्रकार यदि पाप को नष्ट करेगा तो पुण्य को भी नष्ट करेगा, क्यों कि नष्ट होने योग्य दोनों ही हैं। स्मार्त्तमत का अनुसरण करके स्नान को धर्म एवं मोक्ष का कारण मानते हैं, वे वैसे हैं जैसे एक जन्मान्ध किसी दूसरे जन्मान्ध नेता का अनुसरण करके चलना हुआ कुपथगामी होता है । ऐसे लोग अभीष्ट स्थान पर नहीं पहुँच सकते । इस प्रकार स्मार्त्त मत के अनुयायी विवेक से विकल होकर जलकायिक और अन्य जलाश्रित पूतरक आदि प्राणियों का घात करते हैं, क्यों कि जल संबंधी क्रिया से जलकायिक और जलाश्रित जीवों की अवश्य ही विराधना होती है ॥ १६॥
પણ ભીજવે છે. એજ પ્રમાણે જો તે પાપને નાશ કરતું હાય, તે પુણ્યને પણ નષ્ટ કરત જ, કારણ કે તે બન્ને નષ્ટ થવા ચૈાગ્ય છે. માત્ત મતને અનુસરીને સ્નાનને ધર્મ અને મેક્ષનું કારણ માનનારા લેાકેા, જન્માન્ય માણસનું અનુસરણ કરનારા જન્માન્ય માણસા જેવાં જ છે. જેમ આંધળાનું અનુસરણ કરનારા માણસે ખાટા માર્ગે ચડી જવાને કારણે નિયત સ્થાને પહેાંચી શકતા નથી, એજ પ્રમાણે સ્માર્ત્તમતના અનુયાયીઓ પણ સ્નાનને ધનું કારણુ માનવા છતાં, તે મા”નું અવલમ્બન લઈને મેક્ષ પ્રાપ્ત કરવાને બદલે સ'સારમાં પરિભ્રમણુ જ કર્યા કરે છે. કારણ કે તેઓ વિવેકથી વિઠ્ઠીન હાવાને કારણે સ્નાન દ્વારા જીવવ ુંસા થાય છે, એવુ' સમજતા નથી. તેથી અકાયક જીવાની તથા પાણીને આશ્રયે રહેલા જીવાની હિંસા કરે છે, અને તેના દ્વારા હિં'સાજનિત પાપકમાંનું ઉપાર્જન કરીને સસારમાં ભ્રમણ કર્યાં કરે છે. જલ સાઁબધી ક્રિયા (સ્નાનાદિ) વડે જલકાયિકા અને જલાશ્રિત જીવાની વિરાધના અવશ્ય થાય છે, એવુ' સમજીને સ્નાનાદિના ત્યાગ જ કરવા જોઈએ પ્રગાથા ૧૬૫
35.2
For Private And Personal Use Only