________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५६७ या ऽग्नि प्रज्ज्यालयति स अपरान् अग्निकायान् तथा पृथिव्याधाश्रितान स्थावरान् प्रसांश्च विगधयति मनोवाक्कायैः। निव्वावओ' अग्नि निर्वापकः पुरुष 'अगणि' अग्निकार्य जीवम् 'निवायवेज्जा' निपातयेत् विनाशयतीत्यर्थः । अग्निकायं जलादिना निर्वापयन् तदाश्रितान् अन्यांश्च प्राणिनो विराधयेत्। तत्रो उज्जालकनिर्वापको उभावपि षड्जीवनिकायानामपि समारंभको भवतः। उक्तं भगवत-दो भंते ! पुरिसा अन्नमन्नेण सद्धिं अगणिकायं समारमंति, तत्थ णं एगे पुरिसे अगणिकायं उजाले एगेणं पुरिसे अगणिकायं निगावेज्जा, तेसि मंते ! पुरिसाणं कयरे पुरिसे महाकम्मतराए कयरे वा पुरेसे अप्पकम्मतअग्नि जलाने वाला दूसरे अग्निकायिक जीवों का तथा पृथ्वी आदि के आश्रय में रहे हुए स्थावरों और त्रस जीवों का भी मन वचन और काय से विराधना करता है। और जो अग्नि को वुझाता है वह अग्नि काय के जीवों का विनाश करता है । जो जलादि से अग्निकाय को बुझाता है, वह उसके आश्रित अन्य प्राणियों को भी विराधना करता है। इस प्रकार अग्नि को जलाने वाला और बुझाने वाला दोनों ही षदजीवनिकाप समारंभकर्ता है। भगवतीसूत्र में कहा है-'हे भगवान् ! एक साथ दो पुरुष अग्निकाय का आरंभ करते हैं। उनमें से एक अग्नि को प्रज्वलित करता है और एक उसे घुझाता है। हे भगवन् ! इन दोनों पुरुषों में कौन महाकर्म उपार्जन करने वाला है और कौन अल्प कर्म उपार्जन करने वाला है ? દેવતા સળગાવનાર માણસ બીજા અગ્નિકાય જીવોની તથા પૃથ્વી આદિને આશ્રયે રહેલાં રસ અને સ્થાવર જીવોની પણ મન, વચન અને કાયા વડે વિરાધના કરે છે. અને જે માણસ સળગતા અગ્નિને બુઝાવે છે, તે અગ્નિકાય જીવોની વિરાધના કરે છે. જે માણસ જલ આદિ વડે અગ્નિને બુઝાવે છે, તે માણસ જલાદિને આશ્રય કરી રહેલા જીવોની પણ વિરાધના કરે છે. આ પ્રકારે અગ્નિને સળગાવનાર અને બુઝાવનાર, બને માણસે છ કાયના જીવોની વિરાધના કર્તા બને છે. ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે ભગવન! એક સાથે બે પુરુષે અગ્નિકાયને આરંભ કરે છે. તેમાંથી એક અનિને પ્રજવલિત કરે છે અને બીજો તેને બુઝાવે છે. હે ભગવન્! આ બન્નેમાંથી ક પુરુષ મહાકર્મનું ઉપાર્જન કરનાર છે અને કયે પુરુષ અલ્પકર્મનું F - ३२ना। छे ?
For Private And Personal Use Only