________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sarafaat टीका प्र. श्रु. अ. ७ उं. १ कुशोलवतां दोषनिरूपणम्
५८९
जलाश्रितजीवानां चोपमर्दो जायते, न च जीवानां विनाशात् कदाचिदपि मोक्षावाः संभवति 1 न वा जलं मलमपनेतुं सामथ्र्य धारयति । अथ कथंचिद्वामलं निराकुर्यादपि किन्तु आन्तरकर्मममपनेतुं न कुतोऽपि सामर्थ्यम् । यतो हिम विनाशः संभवति । भावशुद्धिरहितस्यापि ययन्तर्मलापनयन भवेत्तदाऽनायासेन जलेन मत्स्यादीनां सिद्ध पुत्र मोक्षः स्यात् । तथा'खारस्स कोणस्स अणासणेणं' क्षारलवणस्याऽनशनेन लवणपरित्यागमात्रेणाऽपि मोक्षो नैव । लवणोप मोगरहितानां मोक्षो भवतीत्ययुक्तमेव । न चाऽयं नियमों लवण
के परिभोग से अपकायिक जीवों का तथा जल के आश्रित रहे हुए अन्य जीवों का उपमर्दन होता है। जीवों की हिंसा करने से कदापि मोक्ष की प्राप्ति का संभव नहीं है। जल में मल को दूर करने का सामर्थ्य भी नहीं है। कदाचित् वह बाह्य मल को किसी प्रकार दूर भी करता हो, तथापि आन्तरिक मल को दूर करने की शक्ति तो उसमें हो ही कैसे सकती है ! आन्तरिक मल का विनाश तो भावों की शुद्धि से ही हो सकता है । जो भावों की शुद्धि से रहित है, उसका आन्त रिक मेल भी यदि जल से दूर हो जाय तो सदैव जल में रहने वाले मत्स्य आदि को अनायास ही मोक्ष की प्राप्ति हो जाय !
इसी प्रकार खारे लवण को न खाने से अर्थात् लवण का त्याग कर देने मात्र से ही मोक्ष प्राप्ति की आशा नहीं की जा सकती । अतएव लवण न खाने वालों को मोक्ष प्राप्त हो जाता है, यह कथन अयुक्त
માણસેા કર્મોનું ઉપાર્જન કરે છે, કારણ કે સચિત્ત જળના ઉપયાગ કરવાથી માયિક જીવેાનું તથા જળના આશ્રયે રહેલાં અન્ય જીવોનું ઉપમદન થાય છે. જીવોની હિઁસા કરવાથી કદી પશુ મેાક્ષની પ્રાપ્તિ સ`ભવી શકતી નથી. વળી જળમાં મળને દૂર કરવાનું સામર્થ્ય પણ નથી. કદાચ તે બાહ્ય મને કોઈ પણ પ્રકારે દૂર કરી શકતું હાય, પરન્તુ અન્તકિ મળને દૂર કરવાની શક્તિ તેમાં કેવી રીતે ડાઇ શકે ? આન્તરિક મેલના નિકાલ તા ભાવાની શુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. જે વ્યક્તિ ભાવોની શુદ્ધિથી રહિત હાય, તેના આન્તરિક મે પણ જો પાણીથી દૂર થઇ જતા હાય, તા સદૈવ પાણીમાં જ નિવાસ કરનારાં માછલાં, મગર, કાચબા આદિને તે અનાય.સે જ મેાક્ષ મળી જાત ! એજ પ્રમાણે મીઠાના અથવા તવયુક્ત ભાજનને ત્યાગ કરવા માત્રથી જ મેાક્ષ પ્રાપ્તિની આશા રાખી શકાય નહી. તેથી લવણુ ન ખાનાંરને મેાક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કથન પણુ ખરાબર નથી. વળી એવા પણ
For Private And Personal Use Only