________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिमेयार्थबोधिनी टीका प्र. श्रु. अं. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ५७३
अन्धयार्थः-(हरियाणि भूयाणि) हरितानि दुर्वा कुरादीनि भूतानि जीवाः (विलंबगाणि) विलम्बकानि जीवाकारेण परिणम्यमानानि (पुढो सिगाई) पृथकमूलस्कंधादि स्थानेषु श्रितानि व्यवस्थितानि (जे आयमुहं पड्डुच्च) य: आत्ममुख प्रतीत्याश्रित्य (आहारदेहाय-आहारार्थ देहापचयार्थम् (छिंदती) छिनत्ति विनाशपति (पागन्भि पाणे बहुणं तिवाई) मागल्भ्यात् धायावष्टंभात् बहूनां माणानां जीवानाम् अतिपाती विराधको भवतीति ॥८॥
टीका-'हरियाणि' हरितानि-दुर्वा तनि, एतान्यपि भूयाणि भूतानि-कुतचैतेषु जीवत्वमिति ? तत्र वच्मि-यथा जीवन् देहधारी आहारादिकमर्जयति । तथेमे हरिसजीवा अपि आहारादीनां प्राप्तौ बर्धन्ते, तदभावेहा समुपयान्ति तत आहारा. दीनाम्-अभ्यवहरणे वृद्धिदर्शनात् हरितादीनि भूतान्येव । तथा-'विलंवगाणि'
अन्वयार्थ-दूर्वा अंकुर आदि हरितकाय भी जीव हैं। वे जीव की अवस्थाओं को धारण करते हैं। मूल, स्कंध आदि अवयवों में पृथक रहते हैं। जो मनुष्य अपने सुख के लिए, आहार के लिए या शरीरपोषण के लिए उनका छेदन करते हैं, वे धृष्टता का अवलम्बन करके बहुत प्राणियों के विरोधक होते हैं ॥८॥
टीकार्थ-हरितकाय भी जीव हैं । वे जीव कैसे हैं ? इस प्रश्न का उत्तर देते हैं-जैसे मनुष्य भादि देहधारी जीव आहार करते हैं, उसी प्रकार वनस्पति जीव भी आहार करते हैं और आहार की प्राप्ति होने पर वृद्धि को प्राप्त होते हैं। जैसे मनुष्य का शरीर आहार के अभाव में क्षीण होता है, उसी प्रकार वनस्पति का शरीर भी आहार के अभाव में क्षीण होता है। इस प्रकार आहार की प्राप्ति और अप्राप्ति में शरीर
- સૂવાદ-દૂર્વા અંકુર આદિ હરિતકાય પણ જીવે જ છે. તેઓ જીવની અવસ્થાઓને ધારણ કરે છે. મૂળ, સ્ક ધ આદિ અવયમાં જુદા જુદા રહે છે. જે મનુષ્ય પિતાના સુખને માટે, આહારને માટે કે શરીરના પોષણને માટે તેમનું છેદન કરે છે, તેઓ ધૃષ્ટતાનું અવલંબન લઈને અનેક ના વિરાધક બને છે.
ટીકાર્થ – હરિતકાય પણ જીવ છે એટલે કે સજીવ છે. તેને સજીવ શા કારણે કહેવાય છે તે હવે સમજાવવામાં આવે છે. જેવી રીતે મનુષ્ય આદિ દેહધારી જી આહાર કરે છે, એ જ પ્રમાણે વનસ્પતિ છે પણ આહાર કરે છે, અને આહારની પ્રાપ્તિ થાય તો જ વૃદ્ધિ પામે છે. જેવી રીતે આહાર ન મળે તે મનુષ્યનું શરીર ક્ષીણ થઈ જાય છે, એ જ પ્રમાણે વનસ્પ તિનું શરીર પણ આહારને અભાવે ક્ષીણ થઈ જાય છે. આ પ્રકારે આહારની
For Private And Personal Use Only