________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गले टीका-'जे' यः कश्चन धर्मकरणाय उत्थितः 'माय' मातरं 'पियर' पितरम् च 'हिचा' हित्वा-परित्यज्य मावरं भ्रातृपुत्रकलादिकम् सकलपरिवारम् 'समगम्बए' श्रमणवते 'अगणि' अग्निम् 'समारभिज्जा' समारभेत यः। श्रमणव्रतपूनये 'वयं त्यक्तगृहकर्माणः' इत्येवं स्वीकृत्यापि अग्नि मज्वलयति पचनपाचनादौ कतकारितानुमत्या-औद्देशिकादि परिभोगाय वाऽग्निकायसमारम्भं करोति एवंभूतो जनः साधुनामधारी 'से लोए' सः लोके 'कुसीलधम्मे' कुशीलधर्माः, कुत्सितः शीलः आचारः सः एव धर्मों यस्य सः सकुशीलधर्मा 'भूयाई भूतानि-षड्. बीवनिकायान् 'आयसाते' आत्मसुखाय-शीताधपनोदनाय 'जे' या हिंसइ हिनस्ति -विराधयति । तथाहि केचित् साधुनामधारिणोन्यतीथिकाः पंचाग्नि तपन्ति, तथाऽग्निहोत्रादिकर्मणा चाग्नि समारभमाणाः स्वर्गादिकमिच्छन्ति । स 5. टीकार्य-जो लोग धर्म करने के लिए उद्यत हुए हैं, माता पिता को अर्थात् भाई, पुत्र, कलत्र आदि सकल परिवार को त्याग कर श्रम
व्रत में दीक्षित हुए हैं, फिर भी अग्नि का आरंभ करते हैं अर्थात् जो श्रमणव्रत की पूर्ति के लिए अग्नि जलाते हैं । अथवा पचन-पाचन भादि का परिभोग करने के लिए समारंभ करते हैं, ऐसे साधुनाम धारी (वेषधारी) लोग कुशीलधर्मी हैं अर्थात् उनका आचार कुत्सित है। अपने सुख के लिए षट् जीवनिकाय की विराधना करते हैं। कोई कोई साधुनामधारी पंचाग्नि तप तपते हैं, तथा अग्निहोत्र आदि कर्म करते हुए अग्नि का आरंभ करके स्पर्ग की अभिलाषा करते हैं।
ટીકર્થજે લેકે ધર્મ કરવાને માટે તૈયાર થયા છે, માતા, પિતા, ભાઈ, પુત્ર, પુત્રી, પત્ની આદિ સકળ પરિવારને ત્યાગ કરીને જેમણે શ્રવણ વ્રતની દીક્ષા લીધી છે, છતાં, પણ જે અગ્નિને આરંભ કરે છે. એટલે કે જેઓ શ્રમણવ્રતની પૂતિને માટે અગ્નિ સળગાવે છે અથવા અને પકાવવા માટે અગ્નિ સળગાવે છે, એવા વેષધારી સાધુને કુશીલધમી કહે છે. તેઓ કૃત, કારિત અને અનુમતિના દેષથી યુક્ત શિક આદિ આહારને પરિ ભંગ કરે છે. આ પ્રકારને આહાર તૈયાર કરવામાં જે સમારંભ થાય છે, તેને કારણે તેઓ જીવહિંસામાં કારણભૂત બને છે. આ પ્રકારના કુત્સિત આચારવાળા સાધુને કુશીલધમ કહે છે. તેઓ પિતાના સુખને નિમિત્તે છા કાયના જીવોની વિરાધના કરે છે. કેઈ કઈ સાધુ નામ ધારી પુરુષે પંચાગ્નિ તપ તપે છે, તથા અગ્નિહોત્ર આદિ કર્મ કરીને-અગ્નિને આરંભ કરીનેવર્ગની અભિલાષા કરે છે.
For Private And Personal Use Only