________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्त्रे
पक्षं मतम् (पडियच्च) प्रतीत्य-ज्ञात्वा (से इति) स वीरः इति एवं प्रकारेण(सन्यवायं) सर्वत्राई-सर्वरतं 'वेयइता' वेदपित्ता-ज्ञात्या (संजमदीहराय) संयम दीर्घरात्रम् (उवहिए) उपस्थिता-यावज्जीवं संयमोत्थानेनोस्थित इति ॥२७॥ ___टीका-किरियाकिरियं' क्रियाक्रिये 'वेणइयाणुवाय' वैनयिकानुवादम् । 'अण्गाणियाणं' अज्ञानिकानाम् 'ठाणं' स्थानम्-पक्षम् , अयवा-स्यीयतेऽस्मिमिति स्थानम्-दुर्गतिगमनादिकं सर्वम् 'पडियच्च प्रतीत्य-परिज्ञाय सम्यगवबुध्येत्यर्थः । क्रियावादिनस्तु-क्रियात एव मुक्ति भवतीति-क्रियामात्रमाचरणीयम् । अक्रिया वादिनः पुनः ज्ञानवादिनी ज्ञानादेव मोक्ष इति क्रियामुज्झांचक्रुः । तथा-विनयादेव मोक्षमाचक्षाणा विनयेन चरन्तीति वैनयिका व्यवस्थिताः । तथा-अज्ञानमेव
टीकार्थ-भगवान् ने क्रियावादियों के मत को जाना, अक्रिया. धादियों के मत को जाना, वैनयिकों के बाद को जाना और अज्ञानवादियों के स्थान अर्थात् पक्ष को जाना । अथवा जिसमें स्थिति हो उसे स्थान कहते हैं, इस व्याख्या के अनुमार उनकी दुर्गति में होने वाली स्थिति को जाना अर्थात अज्ञान वाद से दुर्गति को प्राप्ति होती हैं, इस तथ्य को जाना।
क्रियावादियों का मन्तव्य है कि अकेली क्रिया से ही मोक्ष की प्राप्ति होती है, अतएव क्रिया का ही आचरण करना चाहिए । अक्रिया वादी ज्ञानवादी हैं, वे ज्ञान से ही मुक्ति मानते हैं, किया को निरर्थक समझते हैं । विनय से हो मोक्ष कहने वाले और बिनय का ही आचरण
ટકાઈ –ભગવાન મહાવીર ક્રિયાવદીઓના મતને જાણ્ય, અક્રિયાવાદીએના મતને જાણ્યો, નચિકેના મતને જાણ અને અજ્ઞાનવાદીઓના સ્થાનને (પક્ષને પણ જાણી લીધું. અથવા જેમાં સ્થિતિ (ઉત્પત્તિ) થાય છે તેને સ્થાન કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા મતવાદીઓની દુર્ગતિમાં કેવી સ્થિતિ (દશા) થાય છે, તે જાણ્યું. એટલે કે અજ્ઞાનવાદીઓના માર્ગને અનુસરવાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે, અ, તથ્યને તેમણે જાણ્યું હતું. કિયાવાદીઓની માન્યતા એવી છે કે એકલી ક્રિયા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી ક્રિયાઓમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. અક્રિયાવાદીઓ જ્ઞાનવાતી છે. તેઓ ક્રિયાને નિરર્થક માને છે અને જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્તિ થાય છે એમ માને છે. વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એવું માનીને વિનયનું
For Private And Personal Use Only