________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे मादिकं लभन्ते । अथवा-विपर्यासमुपयान्ति, विपर्यासो व्यत्ययः। मुखमिच्छता हि कायसमारंभः क्रियते तावता सुखं न भवति । प्रत्युत दुःखमेव जन्यते। पता-परतीथिका मोक्षार्थमेतान् षड्जीवनिकायान विराधयन्ति, तावता न मोक्षो सभ्यते, अपितु तद्विपरीते संसारे एवं परिभ्रमन्ति दुःखमनुभवन्ति इति ॥१-२॥ ___माणिविराधनं कृत्वा यागादिकमनुचरन्तो मोक्षार्थिनो मोक्षमप्राप्य तद्विपरीतं संसारमेव प्राप्नुनवन्ति इत्युक्तं किन्तु केन प्रकारेण ते संसारमाविशन्ति खान प्रकारान उपदर्शयति सूत्रकारः-'जाईपह' इत्यादि। मूलम्-जाईपहं अणुपरिवट्टमाणे तसथावरेहिं विणिघायमति।
स जाइजाइं बहुकूरकम्मे जं कुबइ मिजइ तेण बाले॥३॥ छाया-जाति पथमनुवर्तमानस्वसस्थावरेषु विनिघातमेति ।
स जातिजाति बहुरकर्मा यत्करोति म्रियते तेन वालः ॥३॥ योस को प्राप्त होने का आशय यह है कि सुख की अभिलाषा से जीवों का आरंभ किया जाता है परन्तु आरंभ से सुख न होकर उल्टा दुःख उत्पन्न होता है । अथवा परतीर्थिक मोक्ष के लिए षटू जीवनिकायों की विराधना करते हैं परन्तु उससे मोक्ष की प्राप्ति नहीं होती संसार में ही परिभ्रमण करना पड़ता है और संसार भ्रमण करते हुए जीवों को विविध प्रकार के दुःखों का अनुभव करना पड़ता है ॥१-२॥ ___ यह कहा जा चुका है कि प्राणियों की विराधना करके यज्ञ याग
आदि करनेवाले मोक्षार्थी मोक्ष तो प्राप्त करते नहीं, उलटे संसार में ही परिभ्रमण करते हैं, किन्तु किस प्रकार वे संसार भ्रमण करते हैं,
વાર વાર જન્મ મરણ કરવા પડે છે. અથવા–“વિપર્યાસ પામ' આ પદોને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સુખની અભિલાષાથી જીવને આરંભ (હિંસા) કરવામાં આવે છે, પરંતુ તે આરંભ દ્વારા સુખની પ્રાપ્તિ થવાને બદલે ઊલટ દુઃખની જ પ્રાપ્તિ થાય છે. અથવા પરતીર્થિકે મોક્ષને માટે છ કાયના જીવેની વિરાધના કરે છે, પરંતુ તેથી તેમને મેક્ષની પ્રાપ્તિ તે થતી નથી, પરન્તુ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં કરતાં વિવિધ પ્રકારનાં દુઃખને જ તેમને અનુભવ કરવો પડે છે. ગાથાન-રા
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે પ્રાણીઓની વિરાધના કરીને યજ્ઞ, હોમ, હવન આદિ કરનારા મેક્ષાથી જીવો મોક્ષ તે પ્રાપ્ત કરતા નથી, ઊલટાં સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે, પરંતુ મોક્ષમાં ન
For Private And Personal Use Only