________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५५९ अनेकशतवार तथा अन्यथा वा प्रकारान्तरेण फलं प्रयच्छन्ति । अयं भावा-कि चित्कर्म तस्मिन्नेव जन्मनि फलं ददाति, किंचिच कर्म जन्मान्तरे फलदाद । यथा दुःवविधा कास्य प्रथमश्रुतस्कन्धे कथितं मृगापुत्रस्य विषये, तथा दीर्घकाल स्थितिकं तु कर्म, अपर भवान्तरितं फलं ददति । 'संसारमावान ते' संसारमापन्नाः ते संसारे परिभ्रमन्तस्ते कुशीला जीवाः। परं परम्' अधिकादपि अधिकम्, शिर. श्छेदादिकं दुःखमनुभवन्ति । येन प्रकारेण यत् कृतं तेनैव प्रकारेण एकवार मेव, अनेकशी वा, शतकृत्वः सहस्रकृत्वो वा फलमनुभवत्येव । 'बंधति वेदंति य दुन्नियाणि' बध्नन्ति, वेदयन्ति च दुर्नीतानि, आर्तध्यानं कृत्वा पुनः कर्म वध्नन्ति फल देते हैं। वे सैकड़ों भवों में फल देते हैं अथवा अन्यथा अर्थात् एक भव में भी फल देते हैं । जैसा दुःख विपाक नामक प्रथम श्रुतस्कंध में मृगापुत्र के विषय में कहा गया है, तदनुसार जो कर्म लम्बी स्थिति वाला होता है, वह अगले किसी भव में फल प्रदान करता है।
संसार को प्राप्त दुराचारी जीव अधिक से भी अधिक मस्तकछेदन आदि दुःखों का अनुभव करते हैं । जो कर्म जिस प्रकार से किया गया है, वह उसी प्रकार से एक जन्म में या सैकड़ों हजारों जन्मों में फल देता है। दुराचारी जीव कर्मों को बांधते है और वेदते हैं। वेदन करते समय आर्तध्यान करके पुनः नूतन कर्म का बंध करलेते हैं। जब उसका उदय आता है तो फिर आर्तध्यान करते हैं और फिर नवीन कर्म का बन्धन करते हैं। इस प्रकार बन्धन और वेदन का કે આ ભવમાં પણ કર્મ પિતાનું ફળ દે છે, અથવા પરભવમાં પણ ફળ દે છે. સેંકડો ભવમાં પણ ફળ દે છે અથવા એક ભવમાં પણ ફળ દે છે જેવું
ખવિપાક નામના પ્રથમ શ્રતસ્કમાં મૃગાપુત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે જે કર્મ દીર્ઘ સ્થિતિવાળું હોય છે, તે કર્મ પછીના કેઈ ભવમાં ફળ પ્રદાન કરે છે. સંસારમાં ભ્રમણ કરતે દુરાચારી જીવ મસ્તક છેદન આદિ ભારેમાં ભારે દુઓનું વેદન કરે છે. જે કર્મ જે પ્રકારે કરવામાં આવ્યું હોય છે, એજ પ્રકારે તે કર્મ એક જન્મમાં કે અન્ય સેંકડે કે હજારે ભવેમાં ફળ દે છે. દુરાચારી કમેં બાંધે છે અને તેમને દુખ વિપાક વેદતા રહે છે. વેદન કરતી વખતે આર્તધ્યાન કરીને તેઓ પુનઃ નૂતન કર્મને બંધ કરી લે છે. વળી જ્યારે તે ઉદયમાં આવે છે, ત્યારે ફરી આ ધ્યાન કરે છે અને ફરી નવા કર્મને બન્ધ કરે છે. આ પ્રકારે કઈ કોઈ જીવને બન્ધન અને વેદનને પ્રવાહ અનન્તકાળ સુધી ચાલુ રહે છે,
For Private And Personal Use Only