________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
अथ सप्तमाध्यरनं प्रारभ्यतेगते षष्ठमध्ययनम् , संमति सप्तममध्ययनमारमते। षष्ठानन्तरमागमिष्यतः सर्तमाध्ययनस्य षष्ठेन सहायं संबन्धः, 'नाऽसंगतं विदध्यात्' इति नियमात् संगति प्रदर्शनमावश्यकं भवति, अतः संबन्योऽवश्यमेव दर्शनीयः । तथाहि-इह व्यतीतानन्तरेऽध्ययने भगवतस्तीर्थकरस्य श्री वर्धमानस्वापिनो गुणाः कथिताः, वाशगुणवन्तः सुशीलाः। एतदनन्तरं सद्विपरीताः कुशीलाः ते कथ्यन्ते, संदनेन संबन्धेनाऽऽयातस्य सप्तमाऽध्ययनस्य प्रथमम् आधगाथाद्वयमाह'पुढधी य' इत्यादि ।
सातवाँ अध्ययन'छठा अध्ययन समाप्त हुआ। अब सतवाँ प्रारंभ किया जा रहा है। छठे अध्ययन के पश्चात् आने वाले सातवें अध्ययन का उसके साथ यह सम्बन्ध है। असम्बद्ध कथन या कार्य नहीं करना चाहिए, "इस नियम के अनुसार संगति प्रदर्शित करना आवश्यक होता है। अंतः सम्बन्ध दिखलाना चाहिए। पिछले छठे अध्ययन में भगवान् पर्द्धमान के गुणों का कथन किया गया है। वैसे गुणों से जो युक्त होते हैं, वही सुशील कहलाते हैं। उनमे विपरीत हैं, वे कुशीलवान होते है, उनका कथन इस अध्ययन में किया जाएगा। इस सम्बन्ध से प्रास सातवें अध्ययन की दो माथाएँ कहते हैं-'पुढचीष आऊ' तथा एयाई कायाई' इत्यादि।
-मध्ययन सातછઠું અધ્યયન પૂરું થયું. હવે સાતમાં અધ્યયનની શરૂઆત થાય છે. છા અધ્યયન સાથે સાતમાં અધ્યયનને સંબંધ હવે બતાવવામાં આવે છે. અસંબદ્ધ કથન કે કાર્ય કરવું જોઈએ નહીં, આ કથન અનુસાર સંગતિ (સંબંધ) પ્રદર્શિત કરવાની આવશ્યકતા રહે છે, તેથી પૂર્વ અધ્યયન સાથેને આ અધ્યયનને સંબંધ પ્રકટ કરવામાં આવે છે. છકા અધ્યયનમાં વધમાન મહાવીર પ્રભુના ગુણેનું વર્ણન કરવામાં આવ્યું. એવાં ગુણોથી જેઓ યુક્ત હોય છે, તેમને જ સુશીલ કહેવામાં આવે છે. પરંતુ તે ગુણે કરતાં વિપરીત ગુણાથી (દેથી) જે યુક્ત હોય છે, તેમને કુશીલ કહે છે. એવાં કુશીલ લેકેનું કથન સાતમાં અધ્યયનમાં કરવામાં આવશે. આ પ્રકારને પૂર્વ અધ્યયન સાથે સંબંધ ધરાવતા આ સાતમાં અધ્યયનની પહેલી બે ગાથાઓ मा प्रमाणे-'पुढवीय आउ०' तथा एयाई कायाई' त्याह
-
-
--
For Private And Personal Use Only