________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनो टोका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५४ सामीप्येन शुद्ध-निर्दोषम् , तदेवंभूतम् , 'धम्म' धर्मम् दुर्गविधारणाद् धर्म-श्रुतचरित्राख्यम् 'सोचा' श्रुत्वा, तथा 'त' तम्-तादृशं धर्मम् 'सदहाणा' श्रधानाः तत्रं श्रद्धामाधायाऽनुतिष्ठन्ता, 'जणा' जनाः-पुरुषाः 'अगाऊ' अनायुषा-अप गतायुःकर्माण श्वेत्तदा सिद्धा भवन्ति, सायुपश्चेवदा 'इंदा व इन्द्रा इव 'देवा: हिव' देवाधिपाः 'आगमिस्संति' आगमिष्यन्ति, इन्द्रा इव देवाधिपतित्वमश्नुवते, सर्वज्ञतीर्थकरोदितधर्मान् श्रुत्वा श्रद्वया च तदाराधनं कुर्वाणा लोकाः आयुःकर्मणोऽपगमे मुक्ता भवन्ति, अथवा-साभिलाषाश्वेतदा इन्द्रा इव देवानामधिपतयो भवन्तीति भावः ॥२९॥ ___ इत्यहं कथयामि सर्वज्ञभाषितं धर्म भवद्भयः, इत्येवं सुधर्मस्वामी विज्ञापयतिशिष्येभ्य इति इति श्री-विश्वविख्यातजगद्वल्लभादिपद भूपितबालब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबोधिन्या.
ख्यायां" व्याख्यायां वीरस्तवाख्यं षष्ठमध्ययनं समाप्तम् ॥६-१॥ कर उस पर श्रद्धा करने वाले भव्य पुरुष आयुकर्म से रहित हो जाते हैं तो सिद्धि प्राप्त करलेते हैं। यदि आयुकर्म विद्यमान हो अर्थात कर्म शेष रहगए हों तो इन्द्र के समान देवाधिपति होते हैं।
आशय यह है कि तीर्थकर प्ररूपित धर्म को श्रमण करके उस पर: श्रद्धा करने वाले तथा उसकी आराधना करने वाले जन आयु तथा कर्मों से रहित होकर मुक्त हो जाते हैं। कदाचित् वे साभिलाष होकर्मक्षय न कर पाये हों तो देवेन्द्र की पदवी प्राप्त करते हैं ॥२९॥ इस प्रकार में सर्वज्ञोक्त धर्म कथन करता हूँ।
छटा अध्ययन समाप्त શબ્દ અને દૃષ્ટિએ સર્વથા નિર્દોષ મુતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને, તેના ઉપર દઢ શ્રદ્ધા રાખનાર ભવ્ય પુરુષે જે આયુકર્મથી રહિત થઈ જાય, તે સિદ્ધિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. પરંતુ જે તેના આયુકમને સર્વથા ક્ષય ન થઈ જાય એટલે કે કર્મ બાકી રહી જાય તે ઈન્દ્રના સમાન દેવાધિપતિ તે અવશ્ય થાય છે.
તાત્પર્ય એ છે કે તીર્થકર પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરીને તેના પર શ્રદ્ધા રાખનાર તથા તેની આરાધના કરનાર પુરુષ આયુ તથા કર્મોથી રહિત થઈને મુક્ત થઈ જાય છે. કદાચ તેઓ સાભિ કાષ હાય-કમને પૂરે પૂરાં ક્ષય ન કરી શક્યા હોય, તે દેવેન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. પરંભ
આ પ્રકારે હું સર્વોક્ત ધર્મનું કથન કરું છું,” એવું સુધર્મા સ્વામી જંબુસ્વામી આદિ શિષ્યને કહે છે.
છે છતું અધ્યયન સમાસ
For Private And Personal Use Only