________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
सूत्रकृताङ्गसूत्रे
'तस्य' तत्र 'तिब्बभिवेयणाए' तीवाऽभिवेदनया, 'ण मिज्जती' न म्रियन्ते, स्वकृतकर्मणां यत् फलं तस्याऽननुभूतत्वात् । न हि एकदैवाऽनुभवात् तानि कर्माणि परिसमाप्तानि, येन दाहपाकादिना शरीराऽपगमो भवेत् । किन्तु बहुकालं यावत् तादृशं शीतोष्णवेदनाजनितं-छेदन-भेदन-त्रिशूलारोपण-कुम्भी. पाक, तक्षणादिकं निर्दयपरमाधार्मिकेभ्य उत्पादितं, तथा-परस्परमपि संपादितम् , अनुभागं कर्मणां फलम् अनुवेदयन्तः सम्यगनुभवं कुर्वन्तः तत्रैव तिष्ठन्ति, फर्थमपि ताशनरकस्थानादन्यत्र न गच्छन्ति फलोपभोगं विना । तथा'दुकडेगे' स्वकृतदुष्कृतेन, पाणातिपातादिनाऽष्टादशपापस्थानेन, सततं जायमानदुःखेन 'दुक्खी' दुःखिनः 'दुक्खंति' दुख्यन्ति-पीडयन्ते, यावत्कालस्थितिकं कर्म बद तावत्पर्यन्तं तत्रावस्थिता दुःखमनु भवन्तीति ॥१६॥ नहीं, क्योंकि अपने कर्मों का पूरा फल नहीं भोग चुके हैं । एक बार भोगने से ही उनके वे कर्म समाप्त नहीं हुए हैं, जिससे जलाने और पकाने से शरीर छूट जाय । वे दीर्घकालपर्यन्त सर्दी गर्मी, छेदन, भेदन त्रिशलारोपण, कुम्भीपाक, छीलना आदि निर्दय परमाधार्मिकों द्वारा दिए जाने वाले तथा परस्पर में एक दूसरे को उत्पन्न किये हुए दुःखरूप अनुभाग को चेदन करते हुए वहीं रहते हैं। वे फल भोगे विना नरक से निकलकर किसी भी प्रकार दूसरी जगह नहीं जा सकते हैं। अपने किए प्राणातिपात आदि अठारह पापों के फलस्वरूप निरन्तर दुःख का તેઓ મરતા નથી, કારણ કે પોતાનાં કર્મોનું પૂરેપૂરું ફળ તેઓ ભોગવી ચુક્યા હતા નથી, એક જ વાર ભેગાવવાથી તેમનાં કર્મો નષ્ટ થઈ જતાં નથી. તેથી એક જ વાર બળવાથી કે છેદવાથી તેમનું આયુષ્ય સમાપ્ત થતું नथी. तभने ही सुधा ४१, १२भी, छेन, मेहन, त्रिशूदारीपशु, मा દારુણ યાતનાઓ સહન કરવી પડે છે, નિર્દય પરમધામિક દેવતાઓ દ્વારા પૂર્વોક્ત જે જે યાતનાઓ પહોંચાડવામાં આવે છે તે યાતનાઓ તથા નારકો દ્વારા એક બીજાને જે જે પીડા પહોંચાડવામાં આવે છે તે પીડાએ સહન કરવા રૂપ દુઃખરૂપ અનુભાગનું વદન કરતાં કરતાં દીર્ઘકાળ પર્યન્ત ત્યાં २५ छे.
તે ફળ ભેગવ્યા સિવાય તેઓ નરકમાંથી નીકળીને બીજે કઈ પણ સ્થળે જઈ શકતા નથી, તેમણે પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં જે પાપ કર્યા હોય છે, તેના કુલ સ્વરૂપે તેઓ નિરંતર દુઃખને જ અનુભવ કરતા
For Private And Personal Use Only