________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'मार्थबोधिनी टीका प्र. भु. अ. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ५१७
मध्ये यथा - गङ्गासलिलं प्रधानम् । 'एक्खीसु' पक्षिषु मध्ये, यथा- 'वेणुदेवे गरुले ' वेणुदेव द्वितीय नाम विद्यते यस्य इत्थंभूतो गरुडो विशिष्टः- प्राधान्यमुपगतः, एवम्- 'दिव्राणवाईग मिद' इह प्रस्मिन् क्षेत्रे निर्वागिवादिनाम्, तत्र निर्वाणं मोक्ष', सिद्धिक्षेत्र, कपनयनरूपं वा स्वरूपतः तदुपायभूत ज्ञानदर्शन वारित्रतपः प्राप्तिहेतुतो वा वदितुं प्राशयितुं शीलं विद्यते येषां ते निर्माणवादिनः तेषां निर्वाणवादिनां मध्ये 'णायपुते' ज्ञातपुत्रः ज्ञातः क्षत्रियस्तस्य पुत्रः - श्री महावीरस्वामी तीर्थकरः प्रधानः । यथावस्थित निर्वाणार्थमख्यापकत्वात् । यथा हस्तिषु श्रेष्ठ ऐरावतः, यथा वा वन्येषु केशरी, जलेषु गङ्गाजलम् पक्षिषु गरुडः, तथामोक्षत्रादिषु आस्तिक समुदायेषु भगवान महावीर एव श्रेष्ठो नान्यः कश्चनेति ॥ २१ ॥
जैसे पक्षियों में वेणुदेव अपर नामबाला गरुड प्रचान है उसी प्रकार निर्वाणवादियों में ज्ञातपुत्र भगवान् महावीर श्रेष्ठ हैं । यहाँ निर्वाण का अर्थ है मोक्ष या सिद्धिक्षेत्र या समस्त कर्मों का क्षय अथवा निर्वाण के उपाय सम्यग्दर्शन आदि । ज्ञातवंशीय क्षत्रीय होने से भगवान् 'ज्ञातपुत्र या 'नायपुत्त' कहलाते हैं । ज्ञालपुत्र भगवान महा वीर ने मोक्ष के स्वरूप और साधनों का यथातथ्य प्ररूपण किया है, अतएव वे मोक्षवादियों में प्रधान कहे जाते हैं ।
अभिप्राय यह है कि जैसे हाथियों में ऐरावत, पशुओं में सिंह, नदियों में गंगा और पक्षियों में गरुड़ प्रधान है, उसी प्रकार निर्वाणबादी आस्तिकों में भगवान महावीर ही श्रेष्ठ हैं, ॥२१॥
જળ શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીએમાં ગરુડ નામનુ' પક્ષી, કે જેનુ` ખીજુ` નામ વેણુદેવ છે, તે શ્રેષ્ઠ ગણુાય છે. એજ પ્રમાણે જગતના સમસ્ત નિર્વાણુવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીર શ્રેડે છે. અહીં નિર્વાણુ એટલે મેક્ષ અથવા સિદ્ધિક્ષેત્ર અથવા સમસ્ત કર્મોના ક્ષય અથવા નિર્વાણુના ઉપાય રૂપ સમ્યગ્દન આર્દિ અથ ગ્રતુણુ થવા જોઈએ. ભગવાન મહાવીર જ્ઞાતવ’શમાં ઉત્પન્ન થયેલા. હાવાથી તેમને ‘જ્ઞાતપુત્ર’ અથવા ‘નાયપુત્ત’કહેવાય છે. સતપુત્ર ભગવાન્ મહાવીરે મેક્ષના સ્વરૂપનું તથા મેક્ષપ્રાપ્તિનાં સાધનેનુ' યથાથ રૂપે પ્રતિપાદન કર્યુ છે, તેથી જ તેમને શ્રેષ્ડ મેક્ષવાદી કહેવામાં આવ્યા છે.
c.
તપ એ છે કે જેમ હાથીએમાં અરાવત, પશુએમાં સિંહ, નદીઓનાં જળમાં ગંગાનું જળ અને પક્ષીઓમાં ગરુડ પ્રસિદ્ધ છે, એજ પ્રમાણે નિર્વાણુવાદી આસ્તિકામાં ભગવાનૂં મહાવીર જ શ્રેષ્ઠ છે ૨૧૫
For Private And Personal Use Only