________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७६
सूत्रकृताङ्गसूत्रे
'अतिदुक्खधम्मं' अतिदुःखधर्मम् अतीव दुःखमसातावेदनीयं धर्मः स्वभावो यस्य तथाभूतं वर्त्तते । तादृशस्थाने स्थितं नारकजीवं 'अंदूस' अदषु कुम्भीवि शेषेषु 'पवित्र' प्रक्षिप्य देहं विहन्तु' देहं विहत्य विदार्य सीस' शीर्ष-मस्तवम् । 'से' तस्य नारकजीवस्य 'वेग' वेधेन छिद्रोत्पादनेन । 'अभितावयति' अभि सापयन्ति, सर्वतः संतापयन्ति । नारकजीवानां स्थानं सर्वदेवात्युष्णं भवति, तरस्थानं तीव्रतीव्रतर तीव्रतम परिणामकृत चिकणकर्मणा जीवन प्राप्तं भवति । तस्थानमतीव दुःखद थि, यत्र स्थाने नारकिजीवानां सर्वागानि प्रभिद्य तत्र कीलकं निक्षिप्य संतापयन्ति परमाधार्मिका नारकजी रान् इति भावः ||२१||
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
के कारण उस स्थान की प्राप्ति होती है । वह स्थान पुनः किस प्रकार का है, सो कहते हैं, वह अत्यन्त दुःखमय स्वभाव वाला है अर्थात् स्वभावतः उस स्थान को प्राप्त करने से असह्य दुःख उत्पन्न होता है । ऐसे स्थान में नारकों को रहना पडता है । परमाधार्मिक असुर नारकियों के शरीर को बेडियों में डालकर तथा मस्तक में छिद्र करके घोर संताप पहुंचाते हैं ।
आशय यह है-नारकजी का स्थान सदैव अत्यन्त उष्ण रहता है । तीव्र, तीव्रतर और तीव्रतम परिणामों के द्वारा उपार्जित किये हुए चिकने कर्मों से उस स्थान की प्राप्ति होती है । यही अत्यन्त दुःखदायी है । उस स्थान में नारकियों के सब अंगों को भेदन करके तथा कील ठोंककर परमाधार्मिक देव नारक जीवों को घोर सन्ताप देते हैं ||२१ ॥
પ્રાપ્ત થયુ હોય છે. તે સ્થાનનુ વિશેષ વર્ણન કરતા સૂત્રકાર કહે છે કેતે અત્યંત દુ:ખપ્રદ સ્વભાવવાળુ' છે, એટલે કે આ સ્થાનમાં ઉત્પન્ન થનારા જીવાને સ્વાભાવિક રીતે જ અસહ્ય દુ:ખાને! અનુભવ કરવે પડે છે. ત્યાં પરમાધાર્મિ ક દેવતાએ નારકો પર भूख ४ અત્યાચાર ગુજારે છે. તેએ તેમના શરીરને ભીમાં નાખીને તથા તેમના મસ્તકમાં છિદ્ર પાડીને તેમને દારુણ દુઃખને અનુભવ કરાવે છે.
આ કથનના ભાવાર્થ એ છે કે નારકેટનાં નિવાસ્થાન સદા અત્યન્ત ઉષ્ણ રહે છે. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પરિણામા દ્વારા ઉપાર્જિત કરાચેલાં ચીકણાં કર્મોને લીધે આ સ્થાનમાં તેમની ઉત્પત્તિ થતી હૈાય છે. આ સ્થાન અતિશય દુઃખદાયી છે. તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા નારકાને કુભીમાં નાખીને તેમના મસ્તક આદિ 'ગેમાં ખીલા ઠોકીને પરમાધાર્મિક અસુરા તેમને ઘાર સતાપનો અનુભવ કરાવે છે. રા
For Private And Personal Use Only