________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतासूत्रे (से गिरवरे) स गिरिवरः-पर्वतमधानः (भोमेव जलिए) भौम इव ज्वलित:मण्योषधिमिभूमदेश इव प्रकाशित इति ॥१२॥
टीका-(से) स पर्व तो मेरुः (सहमहपगासे) शब्दमहामकाशः, शब्दैः 'पर्वतराजो मन्दरो मेरुः सुदर्शनः सुरगिरिः सुरपर्वतः' इत्यादि नामधेयः महन् प्रकाशः-प्रसिद्धि यस्य स शब्दमहाप्रकाशः, 'विरायती' विराजते-शोमते,
अस्य षोडश नामानि-मेरु:-मेरुदेवयोगात् १, मन्दर:-मन्दरदेवयोगात् २, नन्वेवं मेरोः स्वामिद्वयमापयेत इति चेत् उच्यते-एकस्यापि देवस्य नामद्वय सम्भवान्न दोषः, मनोरमः-रमयतीति रमः, मनसा देवमनसां रम इति मनोरमः, है। मेखला आदि के कारण दुर्गम है । यह पर्वतराज अनेक प्रकार की मणियों और औषधियों से प्रकाशित है ॥१२॥
टीकार्थ--वह सुमेरु पर्वत शब्दों से महान् प्रकाशवाला है अर्थात् अनेक नामों से प्रख्यात है। पर्वतराज, मन्दर, मेरु सुदर्शन, सुरगिरि, सुरपर्वत आदि अनेक नामों से प्रसिद्ध है। उसके सोलह नाम इस प्रकार हैं (१) मेरु-मेरु नामक देव के सम्बन्ध से। (२) मन्दर-मन्दर नामक देव के सम्बन्ध से।
प्रश्न-इस प्रकार से तो मेरु के दो स्वामी हो जाएंगे ?
उत्तर-एकही देष के दो नाम संभव हैं, अतएव यह कोई दोष नहीं है। (३) मनोरम-अपने अतिशय सौन्दर्य से देवों के मनको रमण कराने
बाला होने से। ખ્યાત છે. મેખલા આદિને કારણે તે ઘણે દુમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિ અને મણિઓથી વિભૂષિત છે. જે ૧ર છે
ટીકાર્ય–તે સુમેરુ પર્વત શબ્દોથી મહાન પ્રકાશવાળે છે, એટલે કે અનેક नामाथी अभ्यात छ भ3-पत।, भन्२, भेरु, सुशन, सुगर, સુરપર્વત, આદિ અનેક નામથી પ્રખ્યાત છે. તેનાં નીચે પ્રમાણે ૧૬ નામ છે(3) મે તેને અધિપતિ મેરુ નામને દેવ હોવાથી તેનું નામ મેરુ છે. (૨) મન્દર-મન્દર નામનો દેવ તેને અધિપતિ હોવાથી તેનું નામ મદર છે.
પ્રશ્ન-આ પ્રકારે તે મેરુના બે સ્વામી હેવાને પ્રસંગે ઉપસ્થિત થશે. ઉત્તર-મેરુ અને મન્દર એક જ દેવના બે નામ સંભવી શકે છે, તેથી
બે સ્વામી હોવાની શંકા અસ્થાને છે. (3) મનોરમ–પિતાના અનુપમ સૌંદર્યને કારણે દેવનાં ચિત્તનું આકર્ષણ
કરનારા હેવાને કારણે તેનું નામ મને રમ છે.
For Private And Personal Use Only