________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- सूत्रकृतास्त्र सूर्याच्छादकत्वात् १३, उत्तमः सर्वपर्वतेषु श्रेष्ठत्वात् १४, दिगादिः-सकलदिशां विदिशां च मर्यादाकारित्वात् १५, अवतंसका सकलपर्वतशोभाजनक त्वादिति १६, (कंचणमट्टबन्ने) काञ्चनमृष्टवर्णः काञ्चनं-सुवर्णस्तस्येव मृष्टः श्लक्ष्णः शुद्धो वा वर्गों-रूपं यस्य स काञ्चनमृष्टवर्ण:-शुद्धसुवर्णः । एवम् (अणुत्तरे) अनुत्तरः-न विद्यते उत्तरः-प्रधानो यस्य सोऽनुतरः, यदपेक्षया नास्ति कश्चिदन्यः प्रधानः प्रवृद्धः, सर्वेभ्योऽपि श्रेष्ठ इति यावत् । (गिरिमु य पन्यदुग्गे) गिरिषु च पर्व दुर्ग:-गिरिषु मध्ये पर्वभिः-मेखलाभिर्वा दुर्गः साधारणजीरानां दुरवगाहः-सामान्यजीवैरारोदुमशक्यः। तथा-(गिरिवरे) गिरिवर:पर्वतप्रधाना, तथाऽसौ गिरिवरो मणिभिरोषधिभिश्च देदीप्यमानतया (भोमे) (१३) सूर्यावरण-सूर्य को छिपा देने वाला। (१४) उत्तम-सप पर्वतों में श्रेष्ठ। (१५) दिगादि-समस्तदिशाओं और विदिशाओं का उद्भवस्थान होने
से उनकी मर्यादा करता है। (१६) अवतंसक- सकल पर्वतों की शोभा का जनक । उस पर्वत का
वर्ण शुद्ध स्वर्ण के समान है। वह सभी पर्वतों में श्रेष्ठ है। न उससे अधिक श्रेष्ठ कोई पर्वत है और न उसके समान ही है। वह पर्वतों के मध्य में मेखला आदि के कारण दुर्गम हैं। साधारण जीवों के लिए दुःखावगाह है। वे उस पर चढ़ नहीं सकते। वह
पर्वतों में प्रधान है तथा मणियों और औषधियों से देदीप्यमान - (13) सूर्यावरण-सूनदी छे. तेथी भा नाम ५यु .
(१४) इत्तम-सभर ५'तामा श्रेष्ठ पाथी मा नाम ५३यु छे. (૧૫) સમસ્ત દિશાએ અને વિદિશાઓનું ઉદ્ભવસ્થાન હોવાથી તેમની
મર્યાદા બંધે છે. (૧૬) અવતંસક-સઘળા પર્વતે કરતાં વધારે સુંદર હોવાને કારણે તેનું આ
નામ પડયું છે. તે પર્વતને વર્ણ શુદ્ધ સુપર્ણના જેવું છે. તે સાળા પર્વતેમાં શ્રેષ્ઠ છે. કઈ પણ પર્વત સુમેરુ કરતાં શ્રેષ્ઠ નથી એટલું જ નહી પણ કોઈ પણ પર્વત તેના જેવું નથી.
સઘળા પર્વતે કરતાં તે વધારે દુર્ગમ છે. મેખલા આદિ કારણે તે દુર્ગમ છે, સાધારણ જીવોને માટે તે તેના ઉપર આરોહણ કરવાનું કાર્ય ઘણું જ દુઃખદ છે તે સઘળા પર્વ તેમાં સર્વોત્તમ છે. મણિઓ તથા ઔષધિઓથી દેદીપ્યમાન હોવાને કારણે તે ભમ (ભૂભાગ)ની જેમ જાવ
For Private And Personal Use Only