________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५०७ कर्माणि 'चिसोहइत्ता' विशोध्य विनाश्य, यथा वह्निस्पर्शात् वणराशिः प्रज्वलितो भवति, तथा-ज्ञान दर्शनचारित्रैः सर्वाण्येव तानि विनाश, 'अणुत्तरगं' अनुत्तराय्या, नास्ति उत्तरः-प्रधानो यस्याः सा अनुतरा, अनुत्तरा चासौ अय्या सर्वोत्तमत्वात्, अग्रे-सर्वत उपरि भवति या सा-अश्या लोकानामग्रे व्यास्थिता, इत्यनुत्तराय्या तां तथाविधाम् । तथा-'परम' परमां सर्वतः प्रधानाम् एतत् पर्यन्तमेव सर्वधर्मानुष्ठानम् । प्राप्तमोक्षस्य कृतकृत्यत्वात् । 'सिद्धिं गई सिद्धिं गति-मोक्षगतिम्। पुनरपि कथं भूता सिद्धिमिति तामेव विशिनष्टि-'साइमणंतपत्ते' सादिमनन्ताम, सादिम्-आदिसहिताम् अनन्ताम्-अन्तो विनाशो न विद्यते यस्याः तां ताही मुक्ति प्राप्तो भवति महर्षिः ॥१७॥ नीय और आयु कर्मों का क्षय करके-जैसे अग्नि के स्पर्श से घांस का ढेर भस्म हो जाता है, उसी प्रकार ज्ञान दर्शन और चारित्र के द्वारा समस्त कर्मों को नष्ट करके सर्व श्रेष्ठ और प्रधान सिद्धि प्राप्त की। जिससे श्रेष्ठ अन्य कोई न हो उसे अनुतर कहते हैं। वह सिद्धि सर्वोत्तम है। वह परम भी है, क्योंकि समस्त धर्मानुष्ठान मुक्तिपर्यन्त ही किया जाता है। मोक्ष प्राप्त होने पर आत्मा कृतकृत्य हो जाती है। वह मुक्ति सादि और अनन्त है, अर्थात् उसकी आदितो है क्योंकि वह कारण जनित है, परन्तु अन्त उमका कभी नहीं होता। ऐसी मुक्ति महर्षि महावीर ने प्राप्त की है ॥१७॥ કરી. જેમાં અગ્નિના સ્પર્શથી ઘાસને ઢગલે બળીને ભસ્મ થઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા મહાવીર પ્રભુએ સમરત કર્મોને સર્વથા ક્ષય કરી નાખીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. જેના કરતાં શ્રેષ્ઠ અન્ય કઈ પણ વસ્તુ હતી નથી, તેને અનુત્તર કહે છે. સિદ્ધિ એવી સર્વોત્તમ વરતુ હેવાને કારણે તેને અનુત્તર (સર્વોત્તમ) કહી છે. વળી તે સિદ્ધિને પરમ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે સમસ્ત ધર્માનુષ્ઠાને મુક્તિપર્યંત જ કરવામાં આવે છે. મેક્ષ પ્રાપ્ત થયા પછી તે આત્મા કૃતકૃત્ય થઈ જાય છે-તેને કંઈ પણ કરવાનું જ બાકી રહેતું નથી. તે મુક્તિ સાદિ અને અનંત છે. તેને સાદિ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તેને આદિ તે છે એટલે કે તે કારણુજનિત છે, પરંતુ મુક્તિને કદી અન્ત નથી, તેથી જ તેને અનંત વિશેષણ લગાડવામાં આવ્યું છે. એવી મુક્તિ મહર્ષિ મહાવીરે પ્રાપ્તિ કરી. ૧ળા
For Private And Personal Use Only