________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृतास्ते एवंभूतगुणगणगुम्फितो भगवान् असारसंसारसागराद् उद्धारकम् (धम्म) धर्मम्श्रुतचारित्राख्यम् , (समिय) समितम्-समभावयुक्तम् , तथोक्तम्___(जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ) यथा पुण्यस्य-पूर्णस्य चक्रवादे कथ्यते तथा तुच्छस्य-रङ्कस्य कथ्यते इति । (उदाहु) उदाह-प्रतिपादति-सस्थावरात्मकलोकस्यानुग्रहाय, न तु मानपूजार्थम् । केवलज्ञानी तीर्थकरो लोकस्य सकलसंसाराऽन्तर्गत सस्थावरादिसकल जीवान् नित्यानित्यत्वाभ्यां ज्ञात्वा लोकानामनु ग्रहबुद्धया श्रुतचारित्राख्यं धर्मसुदाह-अवापि मूले आर्षत्वादेव बहुवचनमिति ॥४॥ श्रुतचारित्र धर्म का समभाव से प्ररूपण किया, अर्थात् रागद्वेष से रहित होकर कथन किया। आगम में कहा है-'जहा पुण्णस्स' इत्यादि ।
जैसे पूर्ण अर्थात् ऋद्धि संपत्ति से सम्पन्न चक्रवर्ती आदि जनों को उपदेश देते हैं उसी प्रकार तुच्छ अर्थात् धनादि से रहित जनों को भी उपदेश देते हैं। वे सम्पन्न और विपन्न जनों के प्रति समभाव धारण करके सबको समान रूप से धर्मदेशना करते हैं।'
भगवान् ने सन्मान या पूजा के लिए धर्मप्ररूपणा नहीं की परन्तु लोक के अनुग्रह के लिए की है। ___ तार्य यह है कि केवलज्ञानी तीर्थंकर भगवान महावीरने लोक के समस्त त्रस और स्थावर जीवों को नित्य अनित्य रूप से जान कर, अनुग्रह करने के लिए श्रुनचारित्र धर्म का निरूपण किया। 'उदाहु' पद में भी आर्षपयोग होने से ही बहुवचन का प्रयोग किया गया है ॥ ४॥ દ્વીપના સમાન આધાર રૂપ હતા. આ પ્રકારના ગુણેથી વિભૂષિત મહાવીર પ્રભુએ અસાર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર શ્રત ચારિત્ર રૂપ ધર્મની સમભાવ પૂર્વક પ્રરૂપણા કરી-એટલે કે રાગદ્વેષથી રહિત થઈને તેમણે તેનું प्रतिपात यु. भाममा छ 'जहा पुण्णस्स' ते मे द्धि-पत्तिथी સંપન્ન ચક્રવર્તી આદિ મહાપુરુષને જે પ્રમાણે ઉપદેશ દે છે, એ જ પ્રમાણે તુચ્છ લોકોને-દરિદ્રોને પણ ઉપદેશ દે છે. તેઓ સંપન્ન અને વિપત્તન (સમૃદ્ધ અને દરિદ્ર) પ્રત્યે સમભાવ ધારણ કરીને, સૌને સમાનરૂપે ધર્મદેશના કરતા હતા
ભગવાને સત્કાર, સન્માન અને પૂજાને માટે ધર્મપ્રરૂપણું કરી નથી, પરંતુ લોકેનું કલ્યાણ કરવાની ભાવનાથી કરી છે.
આ સૂત્રને ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાની તીર્થકર ભગવાને (મહાવીર) લેકના સમસ્ત ત્રસ અને સ્થાવર ને નિત્ય અનિત્ય રૂપે જાણીને, જીવે પર અનુગ્રહ કરવાને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. એ જ
For Private And Personal Use Only