________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
सूत्रकृताङ्गसूत्रे टीका- (आसुपन्ने) आशुप्रज्ञः-आशु-शीघ्रं प्रज्ञा यस्य स आशुप्रज्ञः (कासवे) काश्यपः-काश्यपगोत्रे समुत्पन्नः (मुणी) मुनिः, मन्यते आगमार्थहेतुद्वारा दृढीक्रियते इति मुनिः साधकार्ये मौनवान् श्री वर्द्धमानस्वामी (जिणाण) निनानाम्, जयन्ति रागादिकमिति जिनाः, आदिनाथादयस्त्रयोविंशतिः तीर्थकरास्तेषाम् । (इणं) इमम्-प्रत्यक्षपरिदृश्यम् । (अणुत) अनुत्तरम् , नास्ति उत्तरो यस्य सोऽनुत्तरः -सर्वतः प्रधानस्तम् । (धम्म) धर्मम् धर्मस्येत्यर्थः (णेयानेता प्रणेता-ऋषमाघतीतजिनानां धर्मस्य सञ्चालकः अग्रेसरो विद्यते इतिभावः, यथा-(दिवि हर्ग (सहस्सदेवाण) सहस्र देवानाम् (इंदेड) इन्द्र इव (महाणुभावे) महानुभावः, महान् अनुभावः पराक्रमो यस्य स महानुभावः । (विसिटे) विशिष्टः-सर्वातिशायी, यथा-स्वर्गे बनैश्वर्यममादिभ्यो देवानामिन्द्रो नेता महानुभावः, तथा ऋषमादि
टीकार्थ-शीघ्र प्रज्ञा वाले आर्थात अनन्त ज्ञानवान् काश्यपगोत्रमें उत्पन्न, आगमार्थ को हेतु द्वारा दृढ करने वाले या सावद्य कार्य में मौन रखने वाले होने से मुनि श्री बर्द्धमानस्वामी, आदिनाथ आदि पूर्ववर्ती तेईस तीर्थंकरों के इस प्रत्यक्षगोचर सर्वोत्तम धर्म के नेता संचालक या अग्रेसर हैं। जैसे स्वर्ग में इन्द्र सहस्रों देवों का नेता और महानुभाव होता है, इसी प्रकार भगवान् सर्वातिशायी अर्थात सबसे अधिक माहात्म्य से विभूषित हैं।
आशय यह है कि जैसे स्वर्ग में इन्द्र धन, ऐश्वर्य तथा प्रभा आदि में सब से उत्तम देवों का नेता महाप्रभावधान है। उसी प्रकार ऋषम आदि तीर्थंकरों द्वारा प्रवर्तिन एवं समस्त धर्मों से उत्तम धर्म के नेता
ટીકાઈ–શીવ્ર પ્રજ્ઞાવાળા એટલે કે અનન્ત જ્ઞાનસંપન્ન, કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલા, આગમાર્થને હેતુ દ્વારા દઢ કરનારા અથવા સાવધ કાર્યોમાં મૌન રાખનારા હોવાને કારણે મુનિ વિશેષણથી યુક્ત, શ્રી વર્ધમાનસ્વ મી, આદિનાથ આદિ પૂર્વવત્તી ૨૩ તીર્થકરોના આ પ્રત્યક્ષચર સર્વોત્તમ ધર્મના નેતા-સંચાલક-અગ્રેસર છે. જેવી રીતે સ્વર્ગમાં ઈન્દ્ર સૌથી અધિક પ્રભાવશાળી હવાને કારણે દેશના નેતા રૂપે શોભે છે, એ જ પ્રમાણે આ સંસારમાં સૌથી અધિક માહાસ્યથી સંપન્ન હોવાને કારણે મહાવીર. પ્રભુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જેમ સ્વર્ગમાં ઈન્દ્ર ધન, એશ્વર્ય તથા પ્રભા આદિમાં સઘળા દેવે કરતાં શ્રેષ્ઠ હોવાને કારણે સઘળા દેવેને નેતા ગણાય છે તથા સઘળા દેવ કરતાં વધારે પ્રભાવશાળી ગણાય છે, એ જ પ્રમાણે ઋષભદેવ આદિ તીર્થકરે દ્વારા પ્રવર્તિત અને સમસ્ત ધર્મો કરતાં શ્રેષ્ઠ એવાં શ્રતચારિત્ર રૂપ ધર્મના નેતા હોવાને કારણે,
For Private And Personal Use Only