________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
---
· सूत्रकृताङ्गसूत्रे (चिट्ठति) तिष्ठन्ति-पूर्वजन्मनि (जहा कडं कम्म) यथाकृतं कर्म (तहासि भारे) तथाऽस्य भारः पूर्वजन्मनि यथा कर्म कृतं तदनुरूपेगैवात्र फलमनुभवन्तीति ॥२६।। - टीका-'इह' इह-अस्मिन्नेव मनुष्यमवे यः 'अप्पेण' आत्मना स्वेनैव परवंचनादिव्यापारमवृत्तेन स्वत एव स्वस्य । 'अप्पं' आत्मानम् परमार्थतो 'वंचइत्ता' बंयित्वा प्रतार्य, अल्पमुखाय परानपहत्य तज्जिनितसुखेन आत्मानं प्रतार्य। 'भवाहमे' भवाधमे भवानां बहुज-मनां मध्ये येऽधमाः भवाः इति भवाधमाः मत्स्यपंधालुब्धकादीनां भवाः व्यतीतजन्मसु । 'पुसते सहरसे' पूर्वस्मिन् शतसहस्रशः-सम्यगनुभूय, सहस्रशो लुब्धकायधमभवान् पाप्य। 'बहुकूरकम्मा बहुक्रूरकमणिः अनेकपकारकहिंसादि स्वरूपाऽतिकठिनकर्मकारिणः। 'तत्थ' तत्र दारुणे दुःखबहुले नरकावासे 'चिटुंति' तिष्ठन्ति, प्रभूतकालं यावत् । तादृश नरकवासे करकर्मी नरक में उत्पन्न होते हैं। जिसने पूर्व जन्म में जैसा कर्म किया है, उसे तदनुरूप ही फल भोगना पडता है ॥२६॥
टीकार्थ--इस मनुष्यभब में जो दूसरों को वंचित करते-ठगते हैं, वस्तुतः वे अपने आपको ही वंचित करते हैं । अपने थोडे से सुख के लिये जो दूसरों का घात करता है, वह हिंसाजनित सुख से अपने को ही ठगता है। ऐसे प्राणी बहुत जन्मों में जो मच्छीमार व्याघ
आदि के अधम भव है, उनमें सैकडों-हजारों बार जन्म लेकर और "अनेक प्रकार के हिंसा आदि का कर्म करके उस दुःखप्रचुर दारुण नरक में उत्पन्न होते हैं। वे वहां लम्बे काल तक निवास करते हैं। इस प्रकार के नरकावास में दीघकाल पर्यन्त स्थित रहने का क्या कारण है, सो प्रकट करते हैं-पूर्वजन्मों में जिसने जैसे अध्यवसाय से अधम બાદ તે દૂર કર્મ કરનારા જીવો નરકગતિમાં ઉત્પન્ન થાય છે. જેમણે પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય, તેમણે તેને અનુરૂપ ફળ ભોગવવું જ પડે છે. રહા
ટીકાર્ય–આ મનુષ્યભવમાં જે માણસ બીજાને ઠગે છે, તે ખરી રીતે તે પિતાના આત્માની જ વંચના કરે છે, એટલે કે પિતાની જાતને છેતરતો હેય છે. પિતાને થોડા સુખની પ્રાપ્તિ થાય તે માટે જેઓ બીજા ને વાત કરે છે, તેઓ હિંસાજડિત સુખ દ્વારા પિતાના આત્માને જ છેતરે છે. કારણ કે ક્ષણિક સુખને માટે તેમના દ્વારા જે પ્રાણાતિપાત આદિ પાપકર્મો સેવાય છે, તેને પરિણામે તેમને નરકગતિનાં દુબે દીર્ઘકાળ સુધી સહન કરવા પડે છે. એવા જ માછીમાર, પારધી, શિકારી આદિ અધમ ભવોમાં સેંકડે અથવા હજારે વાર જન્મ લઈને હિંસા આદિ ક્રૂર કમેનું સેવન
For Private And Personal Use Only