________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे पर्यन्तस्थायिनी (जस्थ) यत्र-यस्याम् (असाहुकम्मा) असाधुकर्माणः पाणातिपाता. दिकुत्सितकर्मकर्तारः (संतप्पती) संताप्यन्ते-संतापिताः क्रियन्ते ॥६॥
टीका-'ते' ते नारकजीवाः 'संपगादसि' संप्रगाढे, अतिवेदनायुक्ते नरके 'पवज्जमाणा' प्रपद्यमानाः-ताशवेदनायुक्त नरकं गच्छन्तः। 'निपातिणीहि' निपातनीभिः अभिमुखं पातयन्तीभिः। 'सिलाहिं' शिलामिः-बृहत्पाषाणखण्डरूपाभिः, 'हम्मंति' इन्यन्ते 'संतावणी नाम' संतापिनी नाम-अतिशयिततापयुक्ता 'चिरद्वितीया' चिरस्थितिका-पल्योपमसागरोपमकालपर्यन्तस्थायिनी संतापनी कुम्भीति मसिद्धा विद्यते। 'जत्थ' यत्र संतापयुक्तायां कुम्भ्याम् । 'असाहुकम्मा' असाधुकर्माणः
जत्थ-यत्र' जिसमें 'असाहुकम्मा-असाधुकर्माणः' पापकर्म करनेवाले जीव 'संतप्पती-संताप्यन्ते' तीव्र वेदना से संतप्त किये जाते हैं ॥६॥ - अन्वयार्थ-असह्य वेदना से युक्त नरक में गये हुए नारक जीव नीचे गिरने वाली शिलाओं से ताडन किये जाते हैं । कुभीपाक में पचाये जाते हैं वहां नारक बहुन काल तक रहते हैं और संताप को प्राप्त होते हैं ॥६॥
टीकार्थ--अत्यन्त वेदना वाले नरक में गये हुए नारकी जीव सामने से गिरने वाली शिलाओं से आहत-ताडित किये जाते हैं। वहां जो संतापनी अर्थात तीव्र वेदना से तपाने वाली कुभी है वह बहुत ही 'सन्तापजनक है। वह चिरस्थितिक है अर्थात् वहां जीव पल्योपमों और सागरोपमों तक निवास करते हैं । उस सन्तापवाली कुम्भी में वे ७५ 'संतप्पती-संताप्यन्ते' तीन वदनाथी सतपयुः ४२पामा माछ. ॥६॥
સત્રાર્થ—અસહ્ય વેદનાથી યુક્ત નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીની ઉપર મોટી મોટી શિલાઓ ફેંકવામાં આવે છે. આ શિલાઓના પ્રહાર તેમને સહન કરવા પડે છે. તેમને કુંભીઓમાં પકાવવામાં આવે છે. નારકેને ત્યાં દીર્ઘ કાળ સુધી રહેવું પડે છે, અને અસહ્ય વેદનાઓ વેઠવી પડે છે. દા
ટીકાઈ–નરકમાં ઉત્પન્ન થયેલા નારકને તીવ્ર વેદના વેઠવી પડે છે, તેથી નરકને વેદનાસ્થાન કહેલ છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે, તેનું સૂત્રકાર વર્ણન કરે છે–ઉપરથી નીચે પડતી શિલાઓના પ્રહાર તેમને વેઠવા પડે છે. ત્યાં તેમને કુંભીઓમાં પકાવવામાં આવે છે. તે કુંભીઓ તીવ્ર વેદનાથી તપાવનારી હેવાને કારણે તેમને સંતાપની' (સંતાજનક) કહી છે. નારકેને ત્યાં ચિરકાળ પર્યન્ત-પલ્યોપમ અને
For Private And Personal Use Only