________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सूत्रकृताङ्गसूत्रे
1
"चातुर्गतिकसंसारमध्यपतितप्राणिनां केवलं दुःखमेव यस्मात् तस्मात् मोक्षस्य तेस्कारण संयमस्य एवं अनुष्ठाने यावज्जीवं रतः सन् पंडितमरणमपेक्षमाणः 'यथा पापपुरुषाणां नरकगतिरुक्ता, एवमेव तिर्यग्मनुज देवगतिज्ञेया । एष चातुर्गतिकसंसारः-अनन्तं तत्तत्कर्माऽनुरूपं फलं पयच्छति' । इति विचार्य बुद्धिमान ज्ञात्वैतत्सम पंडितमरणमिच्छन् निरतिचारं संयमं पालयेदिति ॥ २५ ॥
इति श्री विश्वविख्यात जगद् वल मादिपद भूपित बालब्रह्मचारि -- 'जैनाचार्य ' पूज्यश्री - घासीलालवतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थवाधिन्या-ख्याया" व्याख्यायां पंचमाध्ययनस्य द्वितीयोदेशकः समाप्तः ॥५- २॥ इति नरकविभक्तिनामकं पञ्चममध्यमनं समाप्तम्
?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भाव यह है - यहां नरकगति का विपाक विस्तारपूर्वक दिखलाया हैं। इससे यह नहीं समझना चाहिये कि चार गतियों में से केवल नरकगति में ही दुःखों का अनुभव करना पड़ता है, शेष तीन गतियों मैं नहीं । वास्तव में चारों गतियां दुःख से परिपूर्ण हैं। चारों गतियों 'के प्राणियों को दुःख है, अतएव मोक्ष या संयम के ही अनुष्ठान में जीवनपर्यन्त निरत रहे । पण्डिनमरण की प्रतीक्षा करे। यह चातुर्गतिक संसार अनन्त है और इसमें कर्मानुसार फल की प्राप्ति होती है। 'बुद्धिमान इन सब तथ्यों को जान कर निरतिचार संयम का पालन करे ||२५|| || द्वितीय उद्देशसमाप्त ॥
|| पाँचत्रां अध्ययन समाप्त ॥
પ્રરૂપણા કરવામાં આવી છે, તેનાથી માહિતગાર થઈને પતિમરણુ રૂપ કાળની પ્રતીક્ષા કરતા થકા સયમની આરાધના કરવી જોઈએ.
આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે અહીં નરકગતિના વિપાકનુ વિસ્તારપૂર્ણાંક વર્ણન કરવામાં આવ્યુ' છે. તેથી એવુ સમજવુ જોઇએ નહીં કે ચાર ગતિમાંની માત્ર નરકગતિમાં જ દુ:ખેતુ' વેદન કરવું પડે છે, ખાકીની ત્રણે ગતિમાં દુઃખ અનુભવવું પડતુ નથી. ખરી રીતે તે ચારે ગતિએ દુઃખથી પરિપૂર્ણ છે. ચારે ગતિના જીવો દુઃખી છે, એવા વિચાર કરીને સંસારના અંધનમાંથી મુક્ત થઇને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, સાધુએ સંયમનાં અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવુ' જોઇએ. તેશે પતિમરણની પ્રતીક્ષા કરવી જોઇએ આ ચતુર્ગતિક સોંસાર અનત છે, અને તેમાં કર્માનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન પુરુષે આ સઘળાં તથ્યાને સમજી લઇને નિરતિ ચાર સયમનું પાલન કરવું જોઇએ. ૫રપા
॥ ીજો ઉદ્દેશક સમાપ્ત ! ॥ પાંચમું અધ્યયન સમાપ્ત
For Private And Personal Use Only