________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५५ हितम् (अणेलिस) अनीदृशम्-अनन्यसदृशम् (धर्म) धर्म-दुर्गति सूतजन्तुधारक. शुभस्थानस्थापकरूपम् , (साहुसमिवस्त्रयाए) साधुसमीक्षया समता (माहु) आह-कथितवानिति ॥ सू०१॥
टीका-पञ्चमाध्ययनषष्ठाध्ययनयोः सम्बन्धः पतिपादितः, अनन्तरसूत्रेण चाऽयं सम्बन्धः, तीर्थकरप्रतिपादितमार्गेण ध्रुवमाचरन् पण्डितमरणमपेक्षते, इति पालमरणेन नरकमाप्तिरिति अनन्तरसूत्रे कथितम् । तत्र भवति जिज्ञासा, यद् एतादृशधर्मस्य प्रतिपादकस्तीर्थकरः कथंभूतो येनोपदिष्टोऽयं मार्गः-इत्येतत् पृष्टवन्तः-तदेवाह-(पुच्छिस्सु) इत्यादि । अनन्तरोदितमेवंप्रकारकनरकस्वरूपं श्रुत्वा संभातवैराग्याः श्रमगब्राह्मगादयः केन प्रतिपादितमित्येतदिति सुधर्मस्वामिनम्करके कहा है ? 'आहु' यहाँ गाथा में जो बहुवचन का प्रयोग किया गया है सो आर्ष होने के कारण है ॥१॥ ____टीकार्थ-पाँचवें और छठे अध्ययन का सम्बन्ध कहा जा चुका है। प्रस्तुत सूत्र का अनन्तर सूत्र के साथ यह सम्बन्ध है। इससे पहले सूत्र में कहा गया है कि साधु तीर्थंकर द्वारा प्रतिपादित मार्ग पर चलता हुआ मोक्ष एवं संयम का आचरण करे और पण्डित मरण की अपेक्षा करे । बालमरण से नरक की प्राप्ति होती है। यहाँ ऐसी जिज्ञासा उत्पन्न होती है कि इस प्रकार के धर्म के प्रतिपादक तीर्थकर कैसे थे जिन्होंने इस मार्ग का उपदेश दिया है ? इस जिज्ञासा से प्रेरित होकर जो प्रश्न किया गया, उसका प्रस्तुत सूत्र में दिग्दर्शन कराया गया है। ગાથામાં આવેલ “જાદુ યુદ્ધમાં જે બહુવચનને પ્રવેગ કરવામાં આવે છે, તે આર્ષ હેવાને કારણે કરાવે છે.
ટીકાર્થ–પાંચમાં અધ્યયન સાથે છઠ્ઠા અધ્યયનને કે સંબંધ છે, તે પ્રકટ કરીને હવે સૂત્રકાર પંચમાં અધ્યયનના છેલ્લા સૂત્ર સાથે છઠ્ઠા અધ્યયનના પહેલા સૂત્રને સંબંધ પ્રકટ કરે છે. છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે સાધુએ તીર્થકર દ્વારા પ્રતિપાદિત માર્ગે ચાલીને સંયમનું પાલન કરવું જોઈએ. તેણે પંડિત મરણની જ પ્રતીક્ષા કરવી જોઈએ. બાલમરણ દ્વારા નરક આદિ ગતિની પ્રાપ્તિ થાય છે-મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરનાર તીર્થકર કેવાં હશે, એ જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઈને જે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે, તેનું આ સૂત્રમાં ફિઝશન કરાવવામાં આવ્યું છે,
For Private And Personal Use Only