________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.२४
ITLE
सूत्रकृतागसूत्रे टीका-'संवाहिया' संवाधिताः-समेकीभावेन बाधिताः अतिपीडिताः । 'दुकडिणो' दुष्कृतिनः-पापिजीवाः नरकगताः 'अहो य' अनि दिवसे च 'राओ य' रात्रौ च 'परितप्पमाणा' परितप्यमाना:-अतिशयिततया पीडां दशविध क्षेत्रवेदना मनुभवन्तः 'थति' स्तनन्ति-आन्दनं कुर्वन्ति । 'एगंत कूडे' एकान्तकूटेएकान्ततो दुःखस्थाने 'महंते महति-अतिनीधै 'विसमे' विषमे-कठिने नानाविधदुःखसंकुले (नरए) नरके पतिता:-मारक जीवाः 'कूडेन' कूटेन-गलयंत्रणादिपाशेन 'हता उ' तास्तु-हता भान्ति । निरन्तरं पीडिताः 'तत्था' तत्स्थाः तत्र स्थिताः पापिपुरुषाः अहोरात्रं रुन्ति । सान्ततो दुःखमेव वर्तते; अतिविस्तृतम् अतिकठिनं च । एताभनरके पति पापिजीवाः गलं पाशादिना पाशयित्वा मार्यन्ते इति भावः ॥ १८॥
टीकार्थ-अत्यन्त व्यथित हुए वे पापाचारी नाराजीव दिनरात संतप्त अर्थात् दस प्रकार की क्षेत्रजनि र वेदना का अनुभव करते हुए आक्रन्दन करते हैं । एकान्त दुःखप्रय, अतिदीर्घ, विषम, नानाप्रकार के दुःखों से व्याप्त नरक में पडे हुए नारक जीवों के गले में फांसी लगा दी जाती है तो हत निहत होते हैं । ___ भाव यह है कि निरन्तर पीडित पारी पुरुष दिनरात आँसू बहाते रहते हैं । वहां एकान्ततः दुःख ही दुःख होता है। वह अति कठिन
और अति विस्तृत है । ऐश नरक में पापी जीवों के गले में फंदा डाल कर मारे जाते हैं ॥१८॥
ટીકાર્થ–પૂર્વમાં પાપકૃત્યેનું સેવન કરીને નરકમાં ઉત્પન્ન થયેલા તે છ દિન રાત અત્યન્ત વેદનાને અનુભવ કરતા રહે છે, એટલે કે તેઓ દસ પ્રકારની ક્ષેત્રજનિત વેદનાનું દાન કરે છે. અસહ્ય વેદનાને લીધે તેઓ કરુણાજનક રુદન કર્યા કરે છે. સંપૂર્ણતઃ દુઃખમય, અતિદીર્ઘ, વિષમ અને અનેક પ્રકારનાં દુઃખોથી વાપ્ત નરકમાં પડેલા નારક છેના ગળામાં ફાંસો નાખીને તેમને માર મારવામાં આવે છે.
ભાવાર્થ એ છે કે નરકમાં નિરન્તર પીડાનો અનુભવ કરતા પાપી છે આંસુ સાર્યા કરે છે. ત્યાં તેમને સદા દુઃખ જ સહન કરવું પડે છે. એક પળ પણ તેમને સુખ મળતું નથી. તે સ્થાન ખૂબ જ વિષમ, વિરતૃત અને દુઃખદ છે. એવા નરકમાં પાપી જેના ગળામાં ફસે નાખીને પરમધામિક તેમને ખૂબ જ માર માર્યા કરે છે. ૧૮
For Private And Personal Use Only