________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समार्थबोधिनी टीका प्र. शु. अ. उ. ५ सु. २ नारकीयवेदना निरूपणम् ४४३ प्रकारकाः 'फासाई' स्पर्शाः - स्पृश्यन्ते इति स्पर्शाः दशविधक्षेत्रवेदनाजनिताः 'दुःखविशेषाः 'निरंतर ' निरन्तरं सततम् 'फुसंति' स्पृशन्ति, एते दुःखविशेषाः दुःखयन्ति बालम् । रहनप मायाम् उत्कृष्टा स्थितिः सागरोपमम्, तथा द्वितीयायां शर्करामभायां त्रीणि सागरोपमाणि, बालकायां सप्त, पङ्करभायां दश, धूमप्रभायां सप्तदश; तमः प्रभायां द्वाविंशतिः, तमस्तमः प्रभायां सप्तमपृथिव्यां त्रयस्त्रिंशत् सागरोपमाणि उत्कृष्टा स्थिति र्भवति । 'हम्ममाणस्स ३' हन्यमानस्य तु पूर्वोक्त दुःखेन पीडितस्य 'ताणं ण होइ' त्राणं न भवति न कोपि तस्य रक्षको भवतीत्यर्थः अपि तु 'गे सयं' एकाकी स्वयमेव 'दुक्खं पच्चणुदोई' दुःखं प्रत्यनुभवति, एक एव दुःखस्य भोक्ता भवति न भवति कश्चिदपि सहायकः । तदुक्तम्---
-
मया परिजनस्यार्थे कृतं कर्म सुदारुणम् ।
एकाकी तेन दोऽहं गतास्ते फलभोगिनः ||१|| ' इति ॥ २२ ॥
दस प्रकार की क्षेत्रवेदना से उत्पन्न होने वाले दुःख निरन्तर ही भोगने पड़ते हैं । प्रथम रत्नप्रभा पृथ्वी में उत्कृष्ट स्थिति एक सागरोपम की, दूसरी शर्कराप्रभा में तीन सागरोपम की, बालुकाप्रभा में सात सागरोपम की, पंकप्रभा में दस सागरोपम की, धूमप्रभा में सतरह सागरोपम की, तमःप्रभा में बाईस सागरोपम की और सातवीं तमस्तमा प्रभा में तेंतीस सागरोपम की है । जब नारकजीव मारा पीटा जाता है तो कोई उसका रक्षक नहीं होता। वह अकेला ही दुःख का अनुभव करता है । उस समय जीव ऐसा विचार करता है कहा भी है- 'मया परिजनस्यार्थे' इत्यादि ।
હાય છે, તે કારણે તેમને પૂર્ણિત દસ પ્રકારની ક્ષેત્રવેદનાઓને ઘણા લાંખા સમય સુધી અનુભવ કરવે પડે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયેલા જીવાની ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરાપમની છે. બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં ત્રણ સાગરે પમની, ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં સાત સાગરોપમની, ચેથી પ`કપ્રભા પૃથ્વીમાં દસ સાગરોપમની, પાંચમી ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની, છઠ્ઠી તમ:પ્રભામાં બાવીસ સાગરોપમની અને સાતમી તમસ્તમઃપ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. નરકામાં પરમાધામિકા દ્વારા નારકોને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તેમનું રક્ષy કરનાર ત્યાં કાઈ પણ હેતુ નથી, તે એકલો જ દુઃખનુ વેદન કરે છે. નરકમાં અસહ્ય યાતનાએ અનુભવતા જીવ ય.રે આ પ્રમાણે વિચાર કરે એ 'मया परिजनस्यार्थे' छत्याहि-
For Private And Personal Use Only